________________
શ્રમણભગવ તા-૨
માઈ
વાગડ સમુદાયના આદ્ય મહાત્મા
પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી મહારાજ
તથા
વાગડ દેશેાદ્વારક આચાર્ય ભગવંત
શ્રી વિજયનસૂરીશ્વરજી મહારાજ
અને તેઓશ્રીના સમુદાયવી આચાય દેવા
પૂ. આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ
এবএষ কর । তব। তব। ব।
卐
૩૧૭
વાગડ સમુદાયના આધ મહાત્મા
પૂ. દાદા શ્રી પદ્મવિજયજી મહારાજ * માતા : રૂપાબાઈ *પિતા : દેવશીભાઈ વંશ : એસવાળ * ગોત્ર : સન્ના * જન્મભૂમિ : ભરૂડિયા ( કચ્છ-વાગડ ) * જન્મ : વિ. સં. ૧૮૬૬ * પતિ દીક્ષા : સં. ૧૮૮૩ * યતિગુરુ : પૂજ્યશ્રી રવિ મહારાજ * સવેગી ઢીક્ષા : સ. ૧૯૧૧ * સવેગી વડી દીક્ષા : સ. ૧૯૨૪ * ગુરુદેવ : તપાગચ્છીય દાદા શ્રી મણિવિજયજી મહારાજ * સ્વવાસ : સ. ૧૯૩૮ વૈશાખ સુદ ૧૧, પલાંસ્વા ( કચ્છ ).
Jain Education International. 2010_04
પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજયજી દાદાના સાત શિષ્યેામાં એક તે પૂ. મુનિવર્ય શ્રી પદ્મવિજયજી મહારાજ. તેઓશ્રી વાગડ સમુદાયના એટલે કે, શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ તેમ જ શ્રી બુદ્ધિ-તિલક-શાંતિચદ્રસૂરીશ્વરજી મહારાજ— આ બંને સમુદાયના આદ્ય મહાત્મા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org