________________
શાસનપ્રભાવક
૨૮૨
પૂ. ગુરુદેવની નિશ્રામાં અનેકવિધ આરાધના કરી છે. ૧૧ અઠ્ઠાઇ, ૧૬ ઉપવાસ, વર્ષીતપ આદિ આરાધના કરી છે. ગુરુભક્તિ અને સ'યમસાધના સાથે સગઠનપ્રેમ એ તેઓશ્રીની વિશેષતા છે. સંઘમાંના કુસંપ અને વૈમનસ્યાને કુશળતાથી દૂર કરવામાં પૂજ્યશ્રીની આવડત અજોડ છે. દક્ષિણ ભારતના રમણીયા, વેદાના, અરસીકેરે, કર્નુલ આદિ સ ંધામાંના વૈમનસ્યા મિટાવી જિનશાસનના જયજયકાર પ્રવર્તાવ્યેા છે. તેથી તે! ઘણા તેઓશ્રીને પચ મહારાજ' તરીકે ઓળખે છે,
પૂ. ગુરુદેવશ્રીના સંસ્કૃતના સુપ્રસિદ્ધ વિદ્વાન હોવાના વારસા પૂજ્યશ્રીએ પણ જાળવી રાખ્યા છે. ‘ છાણીશતક', ‘ભદ્ર ંકર ભક્તામર ’, ‘ સંધશતક ’આદિ સંસ્કૃત રચના કરી છે. ૨૦૦ જેટલાં હિન્દી મુક્ત રચી ‘ગાએ ઔર પાએ' નામના સુંદર સ`ગ્રહ પ્રકાશિત કર્યાં છે. ગુજરાતી હાવાને લીધે ગુજરાતી ગીતે અને મુક્તકોની રચનાઓ કરી છે, એ નવાઈ પમાડે તેવી વાત નથી; પરંતુ તેઓશ્રીનુ મરાઠી અને તેલુગુ ભાષામાં સાહિત્યસન આશ્ચય જન્માવે તેવુ છે. પૂજ્યશ્રીએ ‘પ્રભુ મહાવીરડું” નામની તેલુગુ ભાષામાં પુસ્તિકા રચી છે. · પઢો. ઔર અઢા’, ‘ વૈરાગ્યરસમ’જરી ', · દિલનુ દીપ', ‘ પ્રેરણા ’, ‘ પ્રવચનમાધુરી ' આદિ મરાઠી રચનાએ પણ જે તે પ્રદેશમાં અત્ય’ત આદર પામી છે. છેલ્લાં નવ વર્ષોંથી ‘ લબ્ધિકૃપા' માસિકનું સંપાદન કરી રહ્યા છે. આમ, પૂજ્યશ્રી એક સમર્થ સાહિત્યકાર તરીકે જનજીવનના સૌંસ્કારને સ`માર્જિતસંવર્ધિત કરીને જિનપ્રભુના જયજયકાર પ્રવર્તાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહુરાઇય જિલ્લામાં આવેલા શ્રાવસ્તિતીના ઉદ્ધાર માટે પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને માદન-પ્રેરણા આપી, મહાન યેાગદાન આપેલ છે અને એ જ તીસ્થળે સ ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ને શુભ દિને પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યાં. એવા એ સગડનપ્રેમી, પ્રસિદ્ધ પ્રવચનકાર, મહાન સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજને શતશ: વંદના !
સમર્થ વિદ્વાન અને પ્રસિદ્ધ પ્રવચનકાર
પૂ. આચાર્યશ્રી વિજયયશાવસૂરીશ્વરજી મહારાજ
પૂર્વના પુણ્યાયે, બાળવયમાં મળેલા સ`સ્કારેએ અને શ્રમણ-ભગવંતાના સમાગમે બાળ દિલીપે માત્ર ૯ વર્ષની વયે વૈરાગ્યનો રંગ લાગતાં, પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, ગુણ્વજ્ઞા પ્રમાણે મુનિશ્રી યશેાવ - વિજયજી નામે ઘાષિત થયા. પૂ. આચાર્ય મહારાજને ઘણા પૂછ્યા કે, “ આ બાળમુનિનું નામ ૮ યશેાવમ` ' કેમ રાખ્યું ? ” ત્યારે તેઓશ્રી કહેતા કે, “ આ ખાળમુનિ અનેક શાસનપ્રભાવના દ્વારા યશને ધારણ કરશે. માટે, યશને ધારણ કરનાર વમ એટલે કવચ છે જે, એવું સાક નામ યશાવ` ’ રાખ્યુ છે.” પૂ. ગુરુદેવની પરમ અને સતત કૃપાએ તેમ જ પેાતાની તીવ્ર જ્ઞાનરુચિ, તીક્ષ્ણ બુદ્ધિમત્તા અને પ્રખર યાદશક્તિ વડે બાળમુનિશ્રી યશાવવિજયજી મહારાજે થોડા જ સમયમાં, જ્ઞાનસ'પાદનમાં અજબ સિદ્ધિ પ્રાપ્ત કરી. કવિત્વશક્તિ, વક્તૃત્વશક્તિ અને લેખનશક્તિને ત્રિવેણીસંગમ બાળપણથી જ સધાયેા. માત્ર ૬ દિવસમાં દશવૈકાલિક
'
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org