________________
૨૪ર
શાસનપ્રભાવક
વિશેષતાઓ સાથે અતિ ઉત્તમ પ્રકારનું સંપાદન : શ્રેષ્ઠ મુદ્રણ સાથે શ્રમણસંઘની પ્રતાકારે છપાયેલી પ્રિય કૃતિ (સં. ૨૦૧૦). ૬. ત્રાષિમંડલ સ્તોત્રઃ નાનું અને મેટુંઃ ૧૦૨ પાઠભેદો સહિત : પ્રથમ આવૃત્તિ સં. ૨૦૧૨ : છઠ્ઠી આવૃત્તિ સં. ૨૦૪૬. ૭. ભગવતીસૂત્રનાં પ્રવચને : પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (ચોથી આવૃત્તિ). (સં. ૨૦૧૨ ). ૮. યશોવિજયસ્મૃતિગ્રંથ : અત્યંત મહત્ત્વના લેખેથી સમૃદ્ધ સચિત્ર દળદાર ગ્રંથ : મહાપાધ્યાયજીની જીવન-કવન-કથા (સં. ૨૦૧૩). ૯. ભગવાન શ્રી મહાવીરના ૧ થી ૨૬ પૂર્વભવ અને ૨૭મા ભવને માત્ર પ્રારંભ: લે. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ : વાંચવાલાયક મનનીય કૃતિ (ચેથી આવૃત્તિ) (સં. ૨૦૨૪). ૧૦. શ્રાવક અને શ્રાવિકાનાં પ્રતિક્રમણો : લે. હીરાલાલ ૨. કાપડિયા (સં. ૨૦૩૭). ૧૧. ઋષિમંત્ર સ્તોત્ર (હિન્દી) વિવિધ રિચય જે સાથ (સં. ૨૦૪૨) ૧૨. માવાન શ્રી મહાવીર જ છે રે ૨૬ પૂર્વ મવ શૌર ૨૭ વૅ મવ ા प्रारम्भ : तीसरी आवृत्ति : ले. आचार्य श्री विजयधर्मसूरिजी महाराज (सं २०४२-२०४७ ). ૧૩. પાંચમો કર્મગ્રંથ : ભાષાન્તર : લે. ચંદુલાલ માસ્ટર : (આવૃત્તિ ચાર ) ( સં. ૨૦૩૮). ૧૪. ભક્તિગંગા નવસ્મરણાદિ સ્તોત્રસંગ્રહ (આવૃત્તિ ચાર) (સં. ૨૦૪૪) ૧૫. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી શ્રદ્ધાંજલિ વિશેષાંક (સચિત્ર દળદાર ગ્રંથ પ્રકાશિત).
સચિત્ર કલાત્મક પ્રકાશન : ૧. યક્ષ-યક્ષિણી ચિત્રાવલી બ્લેક એન્ડ વ્હાઈટ પં. ભગવાનદાસ રચિત. (સં. ૨૦૧૮) ર. ભગવાન મહાવીરનાં સુપ્રસિદ્ધ ચિત્રસંપુટનાં ૨૨ ચિત્રોની તથા આબુના ઘુમ્મટે તેમ જ અન્ય વિવિધ વિષયેની પેપર કટિંગથી તૈયાર કરેલી પ૦ ડીઝાઈનોનું આલ્બમ. (સં. ૨૦૨૫) ૩. પ્રતિકમણ ચિત્રાવલી : માત્ર ચિત્રોની જ
સ્વતંત્ર કૃતિ, તેના પરિચય સાથે (સં. ૨૦૨૮) ૪. સંવછરી પ્રતિક્રમણની સરળ વિધિ : ૪૦ ચિત્રો સાથે (ગુજરાતીમાં સાત આવૃત્તિઓ, સાતમી ઓફસેટમાં સં. ૨૦૪૭માં) (સં. ૨૦૨૮). ૫. તીર્થમાં માવાન શ્રી મહાવીર જે પ : ફરિત્રો આ નપુટ : ભગવાન મહાવીરના ચાર કલરનાં અદૂભુત ચિત્રોનો સંગ્રહ : ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – ત્રણેય ભાષાના પરિચય સાથેની વિશ્વવિખ્યાત કૃતિ (જેની ૧૩ નવાં ચિત્રો સાથેની, સુધારેલી નવી ત્રીજી આવૃત્તિ થઈ છે.) (સં. ૨૦૩૦) ૬. સંવરજી પ્રતિક્રમણ થી સઢ વિધિ : અનેક ચિત્રોં કે સાથ (સં. ૨૦૪૭માં ત્રીજી આત્તિ થઈ). (સં. ૨૦૩૩) ૭. ભગવાન શ્રી મહાવીર અને ગૌતમસ્વામીનું દિવાળીના દેવવંદન માટેનું, દેશ-પરદેશમાં અતિ આવકાર પામેલું, પહેલી જ વાર પ્રગટ થતું કલાત્મક શ્રેષ્ઠ ચિત્ર. (સં. ૨૦૩૭) ૮. તીર્થંકર પરમાત્મા અને દેવદેવીઓનાં ચાર રંગમાં આર્ટ કાર્ડ પર જૈનસંઘ માટે કરાવેલાં અતિ ઉપયેગી, શાક્ત અને કલાત્મક બાર ચિત્રોનું સંગ્રાહ્ય પ્રકાશન (સં. ૨૦૩૯) ૯, યશસ્વિની યશજજવલ ચિત્રાવલી (સં. ૨૦૪૩). ૧૦. જયપુરી આર્ટના ભગવાન મહાવીર સ્વામીના પીંપળનાં પાન તેમ જ પિસ્ટ-સ્ટેમ્પ પર બનાવેલાં ૩૨, અજોડ અને અનુપમ ચિત્રોનું, પોથી આકારનું આલ્બમ. (સં. ૨૦૪૭). ૧૧. પં. ભગવાનદાસ જૈનો તરફથી દર્શનવીશીનું સંયુક્ત સંસ્થા દ્વારા થનારું પ્રકાશન. (હવે પછી પ્રગટ થશે.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org