________________
૧૭૬
શાસનપ્રભાવક
પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મ.
તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભનેહરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયૐકારસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયશોવિજયસૂરીશ્વરજી મહારાજ
બાહ્ય-અત્યંતર તપના અખંડ આરાધક, વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રેય પૂ. આચાર્યપ્રવરશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી
(બાપજી) મહારાજ વિક્રમની વસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરે અને આચાર્યદેવો થઈ ગયા, તેમાં સૌથી વયેવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી શતાયુ હતા. એ રીતે જેમણે “શi sીવ રાઃ” એ ઉક્તિ પ્રમાણે એક સે કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ભેગવ્યું હોય એવા કેટલાક પૂર્વાચાર્યો કે યુગપ્રધાન થઈ ગયા; જેમ કે. આર્ય પ્રભવસ્વામીજી ૧૫ વર્ષ, આર્ય ધર્મઘોષ સૂરિજી ૧૦૧ વર્ષ, આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી ૧૦૦ વર્ષ, શ્રી ભદ્રગુપ્તસૂરિજી ૧૦૫ વર્ષ, શ્રી વાસેનસૂરિજી ૧૨૮ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી રેવતીમિત્ર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org