________________
કાસને ધ્યાન
પેગમેક્ષના કારણભૂત આત્મવ્યાપાર છે. થાન આદિ આત્મવ્યાપાર મેક્ષનું કારણ છે, તેથી તેની યોગરૂપતા સિદ્ધ છે.
યેગના આ પાંચ પ્રકારને લેગસ–સૂત્રમાં પ્રવેશ થયો છે. પહેલી ગાથા પીઠિકારૂપ છે અને તેમાં સાધકે પ્રસ્તુત એગના પ્રથમ અંગ “થાન” યેગને ઉપગ રાખવાને છે.
સ્થાન વિષે પહેલી ગાથામાં કાંઈ સકેત સીધી રીતે પ્રાપ્ત થતું નથી. પરંતુ લેગસ્સ-કલ્પમાં આ ગાથાને જે તંત્ર આગે છે, તેની વિધિમાં “આ મંત્ર પૂર્વ દિશા સામે ઊભા રહી ૧૦૮ વાર કાયેત્સગ કરી જપીઈ” આ પ્રમાણે લખાણ છે. તે ઉપરથી કાર્યોત્સર્ગમુદ્રાને નિર્ણય લઈ શકાય છે.
(જુઓ લેગસ્સ–સૂત્ર સ્વાધ્યાય, પૃ. ૧૧૩). બીજી, ત્રીજી, અને ચોથી ગાથામાં ચતુર્વિશતિ જિનોનું નામસ્મરણ છે, ત્યારે સાધકે પ્રસ્તુત કેગના દ્વિતીય અંગ “વણ અને તેના ઉચ્ચારણને ઉપગ રાખવાને છે. તદુપરાંત ત્રણ ગાથાની નામસ્મરણરૂપ અક્ષરમાલાને સાધક પોતાના દેહસ્થ ષકોમાં અને સહસારમાં સાડા ત્રણ વલયના ન્યાસ* વડે પિતામાં અંતર્ગત કરે છે. (જુઓઃ પરિશિષ્ટ-૧). અહીં કિયાયોગ' પૂરો થાય છે.
* ન્યાસ વિષે મંત્રશાસ્ત્રો નીચે પ્રમાણે જણાવે છેपूजाजपादौ प्राग् विघ्ननाशमन्त्रसिद्धयाद्यर्थं देहान्तर्बहिर्वणादिविन्यासः ।
અર્થ – પૂજા–જપ આદિના પ્રારંભમાં પહેલાં વિદ્ધનાશ, મંત્રસિદ્ધિ ઈત્યાદિ માટે દેહની અંદર અને બહાર “વર્ણ” આદિને વિન્યાસ કરવો જોઈએ.
आगमोक्तेन विधिना नित्यं न्यासं करोति यः।
देवताभावमाप्नोति मन्त्रसिद्धिः प्रजायते ॥ અથ – શાસ્ત્રોમાં કહેવામાં આવેલ વિધિ પ્રમાણે જે હમેશાં “ન્યાસ કરે છે, તે દેવતાભાવને પામે છે અને તેને મંત્રસિદ્ધિ થાય છે.
તથાસ્થાના ઢોષ – અથ –તથા – “પાસ”ન કરવામાં દોષ–
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org