SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ ધ્યાન સંલગ્ન થવાને કારણે ધ્યાતાનું ચિત્ત નિપ્રકંપ થઈ જાય તે ચિત્ત “ધ્યાન” કહેવાય છે. તે સમતાની સાધના કર્યા પછી જ કરાય છે, નહિંતર કેવળ વિડબના થવા સંભવ છે. મૃદુ, અવ્યકત અને અનવસ્થિત ચિત્તને ધ્યાન કહેવાય નહીં, ધ્યાન તો ચેતનાની એ અવસ્થા છે, જે પોતાના આલંબન પ્રત્યે એકાગ્ર હોય છે અથવા ધ્યાતાની બાહ્યશૂન્યતા હોય પણ આત્મા પ્રત્યે જાગરૂકતા અબાધિત રહે છે, આ છે–મનગુપ્તિની પ્રક્રિયા. / ત્વ ' Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy