SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્સસુત્તમ [“અન્નત્થ–સૂત્રો] મૂલ પાઠઃअन्नत्थ ऊस सिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं ૩pril, વાય-નિકળ, મમલ્ટી પિત્ત-મુછાણ, सुहुमेहिं अंग-संचालेहिं, मुहुमेहिं खेल-संचालहिं, सुहुमेहिं दिटि-संचालेहि, एवमाइएहिं आगारेहि, अभग्गो अविराहिओ हुज मे काउस्सगो। जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि, ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ।। ગુજરાતી છાયા સિવાય કે ઊંચે શ્વાસ લેવાથી, નીચે શ્વાસ મૂકવાથી, ખાંસી આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, અપાનવાયુને સંચાર થવાથી, ચક્કર આવવાથી, પિત્તની મૂર્છા આવવાથી, સૂક્ષ્મ રીતે અંગ-સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે કફને સંચાર થવાથી, સૂમ રીતે દૃષ્ટિસંચાર થવાથી, ઈત્યાદિ આગારે વડે, અગ્નિ અવિરાધિત હોજો મારે કાર્યોત્સર્ગ. જ્યાં સુધી અરિહંત ભગવાનના નમસ્કાર વડે (કાયેત્સર્ગ) ન પારું, ત્યાં સુધી સ્થાનવડે ( સ્થિર રહીને), મનથી અને ધ્યાનથી મારી કાયાને (પાળું થાઈ) સિરાવું છું. * જુઓ –પાદનધ, પૃ. ૫. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy