________________
કાયોત્સર્ગ ધ્યાન ગુજરાતી છાયા વેચ્છાથી આજ્ઞા આપે, ભગવન્! ઈપથિક-પ્રતિક્રમણ કરું? હું ઈચ્છું છું આપની આજ્ઞા સ્વીકારું છું.) ઈચ્છું છું પ્રતિક્રમવાને એપથિકી વિરાધનાથી. ગમનાગમનમાં,
પ્રાણીને ચાંપતાં, બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળકીડિયારું લીલકૂગ-કાદવ-કળિયાની જાળ ઉપર થઈને પસાર થતાં
જે મારા વડે જી વિરાધાયા હોય-- એકેન્દ્રિયે, બેઈન્દ્રિયે, ઇન્દ્રિયે, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિ
લાતે મરાયા હેય, ધૂળ વડે ઢંકાયા હોય, ભય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરે દ્વારા અફળાવાયા હોય, છેડે સ્પર્શ કરાયા હોય, પરિતાપ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હેય, બીવરાવાયા (અતિશય ત્રાસ પમાડાયા) હોય, એક સ્થાનથી બીજા સ્થાને ફેરવાયા હય, જીવિતથી છૂટા કરાયા (અર્થાત્ મારી નંખાયા) હાય-તેનું મિથ્યા (હે) મારું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org