________________
કાયોત્સર્ગ ધ્યાન
જ્યાં છત્ર પંદર ઉજવલાં શોભી રહ્યાં શિર ઉપરે, ને દેવ દેવી રત્નચામર વીંઝતાં કરદ્રય વડે દ્વાદશ ગુણ વર દેવવૃક્ષ અશોકથીય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૧ મહાસૂર્ય સમ તેજસ્વી શેભે ધર્મચક સમીપમાં, ભામંડળે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં
મેર જાનુ પ્રમાણ પુછપ અર્થ જિનને અર્પતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૨
જ્યાં દેવદુંદુભિ શેષ ગજવે ઘષણ ત્રણ લેકમાં, ત્રિભુવન તણું સ્વામી તણ સૌએ સુણો શુભદેશના પ્રતિબંધ કરતા દેવ, માનવ ને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૩૩
જ્યાં ભવ્ય જીવનાં અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્ય સ્પશે મેહનિદ્રા ટાળતા; ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતાં જેનું શરણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૪ જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વનાં, ઉપજોઈ વા વિગમેઈ વા યુવેઈ વા” મહાતત્વનાં એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણજગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૫ એ ચૌદ પૂર્વેનાં રચે છે સૂત્ર સુંદર સાથે જે, તે શિષ્યગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જ; ખોલે ખજાને ગૂઢ માનવજાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૬ જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને સુરઅસુરસહ વંદન કરે; ને સર્વ પ્રાણે ભૂત જીવે સત્વગું કરુણું ધરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org