________________
ઈરિયાવહિયાનો પાઠ - પધ્યાનુવાદ
પાઠ - ૩ - (ઓધવજી સંદેશો કહેજો – એ રાહ)
જીવદયાનું રક્ષણ કરવા આજ હું, પાપ દોષથી માગું મુક્તિ નાથ જો ; હરતાં ફરતાં પંથ વળી કો કાપતાં, કદી કર્યો મેં કોઈ જીવને ઘાત જો. -૧ જતાં આવતાં કચય મેં કો જીવને, કદી દબાયાં મુજ થકી કો બીજ જો; ઝાડ પાનને કચર્યા આ રેકે વળી, કહી બતાવું સઘળો પાપી પે જ જો . - ૨ પાંચ જાતની લીલ, ફૂલ ને પાણીને, ઠાર તથા ઝાકળ કે કો કીડિયાર જો; વળી કચય કો મંકોડા કે માટીને. કે નિર્દોષી કરોળિયાની જાળ જો . -૩ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, તરુ, પાંદડાં, એ કેન્દ્રિય જીવો એ સહુ ગણાય જો; અસંખ્ય બે ઇંદ્રિયવાળા જીવ જાણવા, કરમિયાં કે પોરા આદિ થાય જો . -૪ ત્રણ ઇંદ્રિયના જીવ જાણવા હેલ છે, કીડી, મંકોડા, માંકડ આદિ હોય જો ; માખી, ભમરા જેવા બીજા પ્રાણીઓ, અસંખ્યા એ વા ચતુરિન્દ્રિય ગણાય જો. -૫
સામાયિક
૧૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org