________________
न श्रध्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।।
હે વીર પ્રભુ! ફક્ત શ્રદ્ધાથી જ દોરવાઈને તમારી પ્રત્યે અમે પક્ષપાત નથી કરતા, અગર દ્વેષથી દોરવાઈને બીજાઓ પ્રત્યે અરૂચિ નથી દર્શાવતા; પરંતુ તમારા આખત્વની પરીક્ષા કર્યા બાદ જ અમે તમારા શરણે આવ્યા છીએ.
(આ.શ્રી હેમચંદ્રાચાર્યજી)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org