________________
મરણ વ્યાઘાત રહિત અને પ્રસન્ન ચિત્તથી થાય છે, જે તમામ સાધુઓ કે ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. સાધુઓ કરતા જે ગૃહસ્થ વધુ સંયમી હોય તે સકામ મરણને પામે છે કારણ કે લાંબા સમયના ચર્મ, નગ્નત્વ, જટા કે મુંડન દુરાચારી સાધુને મદદકર્તા નથી થતા.
– ઉ. અધ્યયન ૫. ગા. ર, ૩, ૫, ૨૦, ૨૫ મુક્તિઃ ૪૦. મોક્ષપદ (મુક્તિ) પામવુંહોયતો જ્ઞાનના પ્રકાશથી
અજ્ઞાન અને મોહના સંપૂર્ણ નાશથી તેમજ રાગ અને દ્વેષના ક્ષયથી તે પામી શકાય છે. મુક્તિ પામવાના ઉપાયો નીચે મુજબ છેઃ (૧) અજ્ઞાનીના સંગથી દૂર રહેવું (૨) ગુરૂજન અને
- ૨૦ -
થo,