________________
હોય તોજ ખરો આત્મ નિષ્ઠ બની શકે છે આ સંયમના ચૌદ લક્ષણો છે. જેમાના ક્રોધ, અભિમાન, થયેલી ભૂલોને ઢાંકવાના પ્રયાસ, લોભ અને દ્રોહ મુખ્ય છે. જ્યારે સંયમના પંદર લક્ષણો છે જેમાંના નમ્રતા, સરલતા, જ્ઞાનપિપાસા, યોગ અને તપશ્ચર્યા મુખ્ય છે.
– ઉ. અધ્યયન ૧૧ ગા. ૬ થી ૧૦ ર૬. ખરો સંયમી પરિપક્વ અને સ્થિર બુદ્ધિવાળો, નિરાસક્ત અને બહુશ્રુત હોય છે.
- ઉ. અધ્યયન ૧૧ ગા. ૧૮ ૨૭. સંસારના સર્વગીતો વિલાપતુલ્ય છે, સર્વનાટકો
વિડંબના રૂપ છે, સર્વ કામ-ભોગ દુઃખ ઉત્પન્ન કરનારા છે; તે કામ-ભોગો અજ્ઞાનીને તથા મુર્ખને જ હર્ષ ઉત્પન્ન કરે છે. જ્યારે કાળ
- ૧૯ |