________________
૮
(૧૩૫) શ્રી ઉજજૈન તીર્થ સરનામું શ્રી અવન્તી પાર્શ્વનાથ જૈન છે. મૂ.પૂ. મારવાડી સમાજ ટ્રસ્ટ, અનંત પેઠ, દાની દરવાજા, પોઃ ઉજજેન–૪પ૬૦૦૧ રાજય મ.પ્ર.
ફોન નં. : ૦૭૩૪-પપપપપ૩ વિશેષ વિગતઃ ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. તથા યાત્રિકોને ભાથુ આપવામાં આવે છે.અહીંથીમસીજી ૩૬ કિ.મી. દૂર છે. નાગેશ્વર ૧૨૦ કિ.મી.,માંડવગઢ૧૬૦ તથા અલૌકિક તીર્થ ૧૪ કિ.મી. દૂર છે. મયણાસુંદરી અને શ્રીપાળરાજાનો ઇતિહાસ આ નગર સાથે જોડાયેલો છે. (મ.પ્ર.) મંદસૌર જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૩૬)શ્રી પરાસલીતીર્થ સરનામું શ્રી જૈન છે. પરાસલી તીર્થ પેઢી, મુ.પો. પરાસલી તીર્થ,શામગઢ-૪૫૮૮૮૩)
ફોન નં.૨૦૭૪૨૫-૨૩૨૮પપ વિશેષ વિગતઃ શ્યામગઢ કોટા-રતલામ માર્ગથી આ તીર્થ ૧૨ કિ.મી. દૂર છે. અહીંથી નાગેશ્વર ૫૦ કિ.મી. દૂર છે. તથા વહી તીર્થ ૭૦,બિમ્બરોડ-૧૩૦ સેમલીયા-૧૩૦ તથા અવન્તી તીર્થ ૧૬૫ કિ.મી. દૂર છે.
ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2500 PORate & Personal Use Only
www.jainelibrary.org