________________
નાના નાના
=૪૭) '(મ.પ્ર.)ઉજજૈન જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૩૩)શ્રી અલોકીકપાર્શ્વનાથ તીર્થ સરનામું શ્રી એલોકીક પાર્શ્વનાથ જૈન છે. તીર્થ કમીટી, હાસમપૂરા, મુ.પો. તાલોદ-૪પ૬૦૦૬, જિ. ઉજજૈન
ફોન નં. : ૦૭૩૪-૨૬૧૦૨૦૫/૨૬૧૦૨૪૬ વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન ઉજ્જૈન ૧૪ કિ.મી. દૂર છે. નજીકનું તીર્થમસીજી ૫૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા, –ભોજનશાળાની સગવડ છે. (૧૩૪) શ્રી ઉન્હેલ તીર્થઃ સરનામું શ્રી પાર્શ્વનાથ જૈન છે. મૂર્તિપૂજક સંઘ પેઢી,પો.ઉન્ડેલ, જી. ઉજજેન– ૪પ૬૨૨૧
ફોન નં. : ૦૭૩૬૬-૨૨૦૨૫૮/૨૨૦૨૩૭ વિશેષ વિગતઃ ઉન્હેલ રેલ્વે સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂર ઉજ્જૈન-નાગદા માર્ગ પર આ તીર્થ આવેલું છે. નાગદાથી ૨૨ કિ.મી. તથા ઉર્જનથી ૩૦ કિ.મી. દૂર છે. અહીંથી નાગેશ્વર ૭૫ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે. જમવાની સગવડ માટે અગાઉથી જાણ કરવી પડે.
Jain Education International 2500 Por ate & Personal Use Only
www.jainelibrary.org