________________
૧૫
(૪૩) શ્રી શંખલપુર તીર્થ સરનામું: શ્રી શંખલપુર જૈન શ્વે. મુ. સંઘ, મુ.પો.શંખલપુર-૩૮૪૨૧૦, તા. બેચરાજી, જિ. મહેસાણા
ફોન નં. : ૦૨૭૩૪-૨૮૬૪૦૮ નજીક્માં આવેલા તીર્થોઃ શંખેશ્વર-૩૦કિ.મી., ગાંભુ૨૦કિ.મી.,ભોયણી-૫૫ કિ.મી., રાંતેજ-૧૫કિ.મી., મહેસાણા-૪૦કિ.મી.
(૪૪)શ્રી મોઢેરા તીર્થઃ સરનામુંઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, મુ.પો. મોઢેરા-૩૮૪૨૧૨, તા. બેચરાજી, જિ. મહેસાણા
ફોન નં. : ૦૨૭૩૪-૨૮૪૩૯૦
નજીકમાં આવેલા તીર્થોઃ ગાંભુ-૭ કિ.મી., કંબોઈ-૩૦ કિ.મી., મહેસાણા-૨૫ કિ.મી.
(૪૫) શ્રી વાલમ તીર્થઃસરનામુંઃ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકપેઢી, મુ.પો. વાલમ-૩૮૪૩૧૦, તા. વિસનગર, જિ. મહેસાણા
ફોન નં. : ૦૨૭૬૫-૨૮૫૦૪૩
નજીકમાં આવેલા તીર્થો: મહુડી-૪૦ કિ.મી., તારંગા-૫૫ કિ.મી.
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org