________________
૧૪
(૪૦)શ્રી વીજાપુર તીર્થઃ સરનામુંઃ શ્રીબુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર, મુ.પો. વિજાપુર, જિ.મહેસાણા ફોન નં. : ૦૨૭૬૩-૨૨૦૨૦૯
નજીક્માં આવેલા તીર્થોઃ મહેસાણા-૫૦ કિ.મી., મહુડી-૧૦ કિ.મી., હિંમતનગર-૨૪ કિ.મી.
(૪૧)શ્રી આગલોડ તીર્થઃ સરનામું: શ્રી માણિભદ્રવીર જૈન તીર્થ પેઢી,મુ.પો.આગલોડ, તા.વિજાપુર, જિ.મહેસાણા-૩૮૨૮૭૦
ફોન નં. : ૦૨૭૬૩–૨૮૩૬૧૫/૨૮૩૭૩૪ નજીકમાં આવેલા તીર્થોઃ મહુડી-૧૪ કિ.મી., વક્તાપુર-૪૦ કિ.મી.
(૪૨)શ્રી આનંદપુર તીર્થઃ સરનામું: શ્રી વડનગર શ્વેતામ્બર મૂર્તિપૂજકજૈન સંઘ, મહાવીર માર્ગ જૈન દેરાસર પાસે, વડનગર-૩૮૪૩૫૫, જિ.મહેસાણા. ફોન નં. : ૦૨૭૩૪-૨૮૧૩૧૫ નજીકમાં આવેલા તીર્થો વિસનગર-૧૩ કિ.મી., મહેસાણા-૩૫ કિ.મી., મહુડી – ૩૫ કિ.મી. વડનગર સ્ટેશનથી ૧ કિ.મી. દૂર આવેલું છે.
:
Jain Education International 2560 Bate & Personal Use Only
www.jainelibrary.org