________________ યે હે પાવન ભૂમિ.. ચહા બાર બાર આના સુયરૂનqકારતીર્થ ( શ્રીમતી માલીનીબેન કિશોરભાઇ સંઘવી, મોરબીવાળા નવનિર્માણાધીન અમારા આ તીર્થમાં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. આપશ્રી યાત્રાર્થે પધારવા વિનંતિ. મુ.મીયાગામ, તા.કરજણ, જી.વડોદરા-૩૯૧૨૪૦ ફોનઃ (02666)231010,233929. કુદરતી સૌંદર્યથી નિખરી ઉઠેલું અને પાવન કલ્યાણકારી બની રહેલું સુમેરૂ નવકારતીર્થમાં એકવાર જરૂરથી પધારો. તીર્થ આધારસ્થંભ : કિશોરભાઇ ભીમજીભાઇ સંઘવી પરીવાર પ્રેરક : બંધુ બેલડી પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. તથા પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. Jain Education international 2000 Porate & Personal Use Only www.jainelibrary.org