________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૩૯
ભગવાનની વિશેષણયુક્ત સ્તુતિનું ઉદા.
શિવસુખદાયક સ્વામી તું દાતા ગાતા ધનનામી, શિવભોગી કામી રે સારક તારક અંતરજામી.
(પ્રસન્નચંદ્ર) પસન્નચંદ મુનિ ભરતાદિકનું સમભાવે કારજ સાધ્યું રે, તાં તરે ને તરશે એથી ગુરુસમુખ અમૃત પીધું રે. // સંભવ ગુરૂ. /
(સુ. વ્યવ., પા. ૧૯૮) દુરપતી ડાચે ડાકણ નાચે જીભ્યા મિથ્યા મારે રે, સ્યાદ્વાદ વસ્તુ જે રાચે તે કિયે જાણે સાચે.
(સ. વ્યવ, પા. ૧૯૮) ચિત ચેતન હોરી મચાઈ મચાઈ સંગ સખી સુમતિ રીઝાઈ.
(સુ. વ્યવ, પા. ૧૯૨) કવિનાં પદો ગઝલસ્વરૂપમાં લખાયાં છે. (સુ. વ્યવ, પા. ૧૨૭) ચીદું જ્યોતિકો ઉદ્યોત હોત મમત મીટ ગયો.
| (સુ. વ્યવ., પા. ૧૨૭) વિમલ તુજ વાણી રે વિમલ જિન વિમલ કરી વિમલ તે તો પ્રાણી રે અચલ જસ હૃદય કરી.
(સું. વ્યવ, પા. ૧૨૭) પ્રભુદર્શનના વિરહની અનુભૂતિ કરતું પદ સુંદર ગીતનો નમૂનો છે. પા. ૧૨૦) પીયા બિન કૈસે રહું મે અબલા એક મુજ રે નાર.
(સ. વ્યવ, પા. ૧૧૪)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org