________________
ઉપસંહાર :
આ જ તો છે પ્રભુની પ્રભુતા, વિભુનો વૈભવ, સ્વભાવનો પ્રભાવ, ઈશ્વરનું ઐશ્વર્ય, સ્વરૂપનું સૌંદર્ય અર્થાત્ સ્વરૂપ ઐશ્વર્ય. પ્રકૃતિને ઓળખી વિકૃતિનો પ્રકૃતિમાં લય કરી સહુ કોઈ આત્મા પોતાના સ્વરૂપને ઓળખે અને સામાયિક યોગ દ્વારા-સામાયિક વિજ્ઞાન દ્વારા-સ્વસ્વરૂપને પ્રગટ કરે અને સ્વરૂપ ઐશ્વર્યને પામે એ જ મારી અભ્યર્થના.
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
* * * *
પત્રાવલિ-૮૩
વીતરાગ ધર્મ શ્રેષ્ઠ છે
आर्त्तरौद्र परित्यागस्तद्धि, सामायिकम् व्रतम् ॥' સર્વ જીવો પ્રત્યે સમતા વિધાયક વ્યાખ્યા સંયમ નિષેધક વ્યાખ્યા
શ્રુતસરિતા
Jain Education International 2010_03
પરમ પુરુષાદાનીય શ્રી પ્રાર્શ્વનાથ પ્રભુ જન્મ કલ્યાણક પરમ પૂજય ધર્મપ્રભાવક અને સમતાધારક બેનશ્રી, (શ્રી સુનંદાબેન વોહોરા, અમદાવાદ.) આપને મારા ચરણસ્પર્શભર્યા અહોભાવપૂર્વક પ્રણામ.
આપશ્રીના ત્રણ પત્રો મળ્યા. ચારે અનુયોગરૂપ આપશ્રીના પત્રો શ્રુતજ્ઞાન સમસ્તની વાનગીનો સ્વાદ ચખાડે છે. અમેરિકામાં કમનસીબે વસતા મારા જેવા કેટલાક સાધર્મિકોને આપના પત્રો મનન-ચિંતન અને નિદિધ્યાસન કરવા માટે સબળ અને સક્ષમ સાધનરૂપ પુરવાર થાય છે. તે શુભ હેતુને ધ્યાનમાં લઈ, આપના પત્રોની સેંકડો નકલ કરી વિવિધ સંઘોના જિનશાસનરસિક અનેક સાધર્મિકોને પહોંચાડું છું.
ગયા મહિને કલીવલેન્ડ સંઘમાં (Ohio State) ‘સામાયિક વિજ્ઞાન' વિષય ઉપર સ્વાધ્યાયશિબિર યોજવાનો લાભ મને મળ્યો હતો. આપશ્રીની સાત્ત્વિક સાધના અને આદર્શ આરાધનાની સાથે સાથે ધર્મપ્રધાવનાને તે સંઘના સર્વે સાધર્મિકો અપાર યાદ કરતા હતા.
‘સામાયિક વિજ્ઞાન' વિષય ઉપર સ્વાધ્યાય-શિબિર યોજવાનો લાભ મને અનેક સંઘોએ આપ્યો. શિબિર દરમ્યાન થયેલ પ્રશ્નોત્તરીનો સારાંશ નીચે મુજબ છે. ઉત્તર આપવામાં મારી ક્ષતિઓ અથવા વિપરિત વિચારણા તરફ ધ્યાન દોરશો, તેવી આપશ્રીને વિનંતી. (૧) સામાયિકની વ્યાખ્યા કઈ ધ્યાનમાં લેવી ?
(૧) ‘સમતા સર્વમૂતેષુ, સંયમ: શુમ માવના।
-
લિ. આપનો ભાઈ, રજની શાહ
શુક્રવાર, તા. ૧૫મી, ડિસેમ્બર, ૨૦૦૬ વીર સંવત ૨૫૩૩ ને વિક્રમ સંવત ૨૦૬૩ ને માગસર વદ ૧૦
૪૩૦
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org