________________
નિયમોનું નં... દ... નં... વ... ન...
૧. વડિલોને જય જિનેન્દ્ર કહેવું. ૨. જમતી વખતે મૌન રાખવું. ૩. થાળી ધોઈને પી જવી.
૪.
ટી.વી. જોવાની મર્યાદા કરવી.
૫.
‘શ્રી શાંતિનાથાય નમઃ' ની માળા. ૬. કંદમૂળનો ત્યાગ કરવો. લીલોતરીનો ત્યાગ કરવો.
૭.
૮. એક કલાક ગુસ્સો ન કરવો. ૯. માતા-પિતા સામે ગુસ્સો ન કરવો. ૧૦. રાત્રિભોજનનો ત્યાગ કરવો. ૧૧. સ્નાનનો ત્યાગ કરવો. ૧૨. આઈસ્ક્રીમનો ત્યાગ કરવો. ૧૩. કોઈ એક પ્રિય વસ્તુ છોડવી. ૧૪. માતા-પિતાને પગે લાગવું. ૧૫. પરસ્પર ઝઘડો કરવો નહીં. ૧૬. ફુવારા નીચે સ્નાન કરવું નહીં. ૧૭. એકબીજાની ચાડીચુગલી ન કરવી. ૧૮. ચા નો ત્યાગ કરવો.
૧૯. અથાણાનો ત્યાગ કરવો.
૨૦. ‘મહાવીર સ્વામી અંતર્યામી'ની માળા.
૨૧. ૧૦ મિનિટ સાંચન કરવું. ૨૨. સેન્ટ, અત્તરનો ત્યાગ કરવો. ૨૩. સંત-સતીજીના દર્શન કરવા. ૨૪. ત્રણ વંદના કરવી.
૨૫. જમતા પહેલાં ૩ નવકાર બોલવા.
૨૬. પત્તાથી રમવું નહીં.
પરિશિષ્ટ
Jain Education International 2010_03
૨૭. મુખવાસનો ત્યાગ કરવો. ૨૮. નવકાર મંત્રની માળા કરવી. ૨૯. સચિત્ત ફૂલો વાપરવા નહીં. ૩૦. એક કલાક ચૌવિહાર કરવો. ૩૧. સૂતી વખતે ૯ નવકાર ગણવા. ૩૨. ૩૦ મિનિટ મૌન રાખવું. ૩૩. બજારની વસ્તુનો ત્યાગ કરવો. ૩૪. એક સામાયિક કરવી.
૩૫. બે જોડીથી વધુ વસ્ત્ર ન વાપરવા. ૩૬. પોતાના હાથે ટીવી ચાલુ ન કરવું. ૩૭. એક રૂપિયાનું દાન કરવું. ૩૮. વ્યાખ્યાન સાંભળવું.
૩૯. ઊભા ઊભા કોઈ વસ્તુ ખાવી નહીં. ૪૦. ઉઠતી વખતે લોગસ્સનો કાઉસગ્ગ, ૪૧. મિઠાઈનો ત્યાગ કરવો.
૪૨. પાનપરાગ, માવાનો ત્યાગ કરવો. ૪૩. નવી ખરીદી કરવી નહીં. ૪૪. દાંડિયા રાસ રમવા નહીં. ૪૫. ચંપલ પહેરવા નહીં. ૪૬. અપશબ્દ બોલવા નહીં. ૪૭. જુગાર રમવું નહીં. ૪૮. ટી.વી. સિનેમા જોવા નહીં. ૪૯. ૨૫ દ્રવ્યથી વધુ લેવા નહીં. ૫૦. બગીચામાં જવું નહીં. ૫૧. કાચી લીલોતરી ખાવી નહીં.
+ ૦ જયાં નિશાની છે, તે આવે તો નવકારની માળા કરવી.
નોંધ : વધુમાં વધુ બે વખત માફ. ત્રીજી વખત આવેલ પ્રતિજ્ઞાનું અવશ્ય પાલન કરો.
૨૬૪
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org