________________
તમને શું ગમે ? મોક્ષસુખ કે સંસારસુખ-૫
એકાંતિક, આત્યંતિકો, સહજ, અકૃત સ્વાધીન હો જિનજી નિરૂપચરિત, નિદ્રુન્દ સુખ, અન્ય અહેતુક પીન હો જિનજી
- શ્રી દેવચંદજી ચોવીસી
એકાંતિક
મોક્ષ - એક જ અંત - સુખમાંથી સુખ જ નીકળે. સંસાર - અનેકાન્ત - સુખ પછી દુઃખ - વિકલ્પોવાળું
૨ | આત્યંતિકો
| મોક્ષ - અનંતકાળ સુધી એકસરખું-વધઘટવાળું નહીં. સંસાર - દુઃખના પ્રતિકારરૂપ - વધઘટવાળું - તૃષ્ટિગુણવાળું મોક્ષ - સ્વાભાવિક, આત્માના ગુણસ્વરૂપ, પોતાનું, મૌલિક. સંસાર - કુત્રિમ, સુખાભાસ, અસ્વાભાવિક, પર-આધારીત, ભ્રમણા
૩ | સહજ
૪ | અકૃત
મોક્ષ - સુખ કોઈ વડે કરાયેલું નથી સંસાર - સુખ કોઈ વડે કરાયેલું હોય છે. દા.ત., ઘર - ગાડી વિ.
૫ | સ્વાધીન
મોક્ષ - સ્વપુરૂષાર્થથી કર્મક્ષયથી મળે - શાશ્વત સંસાર - પુણ્ય કર્મના ઉદયથી મળે - અસ્ત થતાં જતું રહે.
૬ | નિરૂપચરિત | મોક્ષ - આત્માની કર્મરહિત શુદ્ધ અવસ્થા - કર્મક્ષયથી ગુણ
સંસાર - પદગલિક કર્મના ઉદયથી પ્રાપ્તિ - સુખાભાસ
| ૭ | નિદ્દે ન્દ
| મોક્ષ - જોડકા વિનાનું - દ્વન્દ નહીં. સંસાર - સુખ-દુઃખ, રાગ-દ્વેષ, રતિ-અરતિ, સંયોગ-વિયોગ
૧૮ | અન્ય અહેતુક મોક્ષ - સુખના સંવેદના માટે કે સંરક્ષણ માટે અન્યની જરૂર નહી.
સંસાર - અન્યની, અન્યના અભિપ્રાય/પ્રશંસાની જરૂર.
| પીન
મોક્ષ - પુષ્ટ - બળવાન છે - શુદ્ધ સંસાર - અપીન - નિર્બળ - અશુદ્ધ - પર ઉપર આધારિત
શ્રુતસરિતા Jain Education International 2010_03
૨૫૧ For Private & Personal Use Only
પરિશિષ્ટ www.jainelibrary.org