________________
૮૯૪
સ્થાનાંગ સમવાયાંગ: ૭ પાક; મણિપાક; ધાતુપાક; ૬૮. બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, યદિયુદ્ધ, યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધનિયુદ્ધ, સૂત્રખેલ; ૬૯. નાલિકાખેલ, વર્ત ખેલ, ધર્મ ખેલ, ચર્મ ખેલ; ૭૦. પત્રછેદ્ય, કટક છેદ્ય; ૭૧. સજીવનિજીવ; ૭૨. શકુનરુત.
[– સમ ૭ર } નાટ્યના ૩ર ભેદ છે –
[– સમર ૩૨] વાઘના ચાર પ્રકાર છે –
1. તત-ઢોલ વગેરે પહોળાં વાદ્યો; ૨. વિતત-વીણા વગેરે તંતુ વાદ્યો; ૩. ઘન-ઝાંઝ વગેરે નકકર વાદ્યો;
૪. શુષિર-શંખ વગેરે પિલાં વાદ્યો. નાટયના ચાર પ્રકાર છે –
૧. અંચિત; ૨. રિભિત; ૩. આરભટ; ૪, ભિસોલ. ગેય ચાર પ્રકારનું છે –
૧. ઉસ્લિપ્ત; ૨. પત્રક (પાદવૃદ્ધ); ૩. મંદ; ૪. રવિંદય (ચિત). માલ્ય (પુષ્પની રચના)ના ચાર પ્રકાર છે –
૧. ગ્રથિમ– દેરે નાખી ગૂંથીને બનાવેલી માળા - ૨. વેષ્ટિમ– વીટીને બનાવેલ પાઘડી – મુકુટ;
૧. આના વિવરણ માટે જુઓ – રાજપ્રનીય સૂત્ર કંડિકા ૬૬. ૨. રાજપ્રક્રીયમાં પણ આ ચાર ભેદ બતાવ્યા છે. કંડિકા–૮૫.
૩. ૩૨ પ્રકારના નાટકમાંથી અનુક્રમે ૨૫, ૨૬, ૨૮ અને ૨૯મું. નાટક. જુઓ રાજપ્રશ્રીય કંડિકા-૮૩. વળી નૃત્યના ભેદમાં પણ આ જ ચાર ભેદ ગણાવ્યા છે. રાજ૦ ૮૭.
૪. આ જ ચાર ભેદ રાજપ્રસ્પીચમાં પણ બતાવ્યા છે. કંડિકા-૮૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org