________________
સામાન્ય મહાપુરુષે અંગવંશના ૭૭ રાજાઓએ ઘર છેડી દીક્ષા લીધી.
- સમ૦ ૭૭] બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી ૮૪ લાખ પૂર્વ વર્ષ સર્જાયુ ભેગવી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા.
[- સમ ૮૪] બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી ૫૦૦ ધનુષ ઊંચાં હતાં.
-સ્થા. ૪૩૫]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org