________________
દ્વિપૃષ્ઠ
ઉપ૮
સ્થાનાંગસમવાયાંગ: ૪ ૭. નંદન
બલભદ્ર
ભીમ ૮. પદ્ય
મહાભીમ * ૯. સંકર્ષણ ત્રિપૃષ્ઠ
સુગ્રીવ આ બળદેવ-વાસુદેવેના નવ પિતા, બળદેવની નવ માતા, વાસુદેવની નવ માતા પણ ઉત્પન્ન થશે.
એમના પૂર્વભવ, પૂર્વભવના નવ આચાર્યો, પૂર્વભવમાં નવ નિદાનભૂમિ અને નવ નિદાનનાં કારણે પણ થશે.
[– સમર ૧૫૮ ] ૩. એરવતના બળદેવાદિ જબૂદ્વીપના અરવતવર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બળદેવ - વાસુદેવના પિતા, નવ બળદેવની માતા, નવ વાસુદેવની માતા ઉત્પન્ન થશે. તેમનું વર્ણન "ભરતના બળદેવ – વાસુદેવ જેમ સમજી લેવું. તેમના પૂર્વભ, ૯ પૂર્વભવના આચાર્યો, પૂર્વભવની નવ નિદાનભૂમિ, પૂર્વભવમાં નવ નિદાનકરણે એ બધું પણ થશે.
- સમર ૧૫૮ ]
ટિપણ ૧. ૬૩ શલાકા પુરુષ – તીર્થક૨, ચક્રવર્તી, બળદેવ-વાસુદેવપ્રતિવાસુદેવ આ ૬૩ શલાકા પુરુષ ભરતવર્ષમાં આ અવસર્પિણમાં કાળક્રમે કેવી રીતે થયા અને કેણ કેનું સમકાલીન હતું તે નીચેના નકશા પરથી સમજાશે. આ નકશે આવશ્યક નિર્યુક્તિ વગેરે પ્રથના ટીકાકારે આપે છે તે પ્રમાણે છે
૧. તીર્થકર ૨. ચકવતી ૩ બળદેવ ૪. વાસુદેવ પ. પ્રતિવાસુદેવ ૧. ૧ ઋષભદેવ ૧ ભરત ૨. ર અજિતનાથ ૨ સગર ૩. ૩ સંભવનાથ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org