________________
૨. દ્વિપસમુદ્રાધિકાર ૨૩. હિદોનાં દ્વારે અને નદીઓ –
પદ્મહદને ત્રણ દ્વાર છે: એક પૂર્વમાં, એક પશ્ચિમમાં અને એક ઉત્તરમાં. પ્રથમનાં બે ૬ જન વિસ્તૃત છે અને અંતિમ ૧રા જન વિસ્તૃત છે. એ ત્રણે દ્વારમાંથી ક્રમશઃ ગંગા, સિંધુ અને રોહિતાશા નદીઓ નીકળે છે. પ્રથમની બે તે ભારતમાં જ પૂર્વ અને પશ્ચિમમાં વહે છે. પણ રોહિતાશા હિમવંત વર્ષમાં પશ્ચિમ દિશાભિમુખ વહે છે.
પદ્મહદની જેમ પડરિક હદને પણ ત્રણ દ્વાર છે. એક પૂર્વમાં, એક પશ્ચિમમાં અને એક દક્ષિણમાં. પ્રથમનાં બે ૬ યજન અને અંતિમ ૧રા
જન વિસ્તૃત છે. પૂર્વ અને પશ્ચિમના દ્વારમાંથી ક્રમશ: રક્તા અને રક્તાવતી નદી નીકળે છે, અને તે ઐરવત વર્ષમાં વહે છે. દક્ષિણ દ્વારમાંથી સુવર્ણ લા નદી નીકળે છે અને તે હિરણ્યવંત ક્ષેત્રમાં પૂર્વાભિમુખ વહે છે.
પતા અને પૌંડરિક હદ સિવાયના બાકીના ૪ મહાહદે (મહાપદ્મ, મહાપોંડરિક, તિગિ૭ અને કેસરી)ને બન્ને દ્વાર છે. એક ઉત્તર તરફ અને બીજું દક્ષિણ તરફ. તે ચાર હદેનાં દ્વારોનું માપ તથા તેમાંથી નીકળતી નદીઓ નીચે પ્રમાણે– पर्वत ૪૮ ૩રદ્વાર ની ' રક્ષિાઢR નહી. મહાહિમવાન મહાપદ્મહદ ૨૫ છે. હરિકાંતા ૧રા યો. રોહિતા નિષધ તિગિ૭ ૫. યોગ શીદા ર૫ ૨૦ હરિસલિલા ૨મી મહાપોંડરિક શરા • ચકૂલા ર૫ યો. નરકાંતા નીલવંત કેસરી ૨૫ ૦ નારીકાંતા ૫૦ - શીતા ૨૪. નદીઓનાં વહન, નાળચાં અને ઊંડાઈ -
બધા કહે વર્ષધરની મધ્યમાં જ આવેલા છે. કહના પૂર્વ અને પશ્ચિમ દ્વારમાંથી નીકળનારી નદીઓ ગંગા અને સિંધુ તથા રક્તા અને રક્તાવતી સર્વ પ્રથમ તે દ્વારમાંથી નીકળીને દ્વારની દિશામાં જ ૫૦૦ યોજન વહે છે; એટલે કે પૂર્વ દ્વારમાંથી નીકળનારી ગંગા અને રક્તા સર્વ પ્રથમ પૂર્વ દિશા તરફ જ ૫૦૦ પેજન વહે છે અને પશ્ચિમ દિશાના દ્વારમાંથી નીકળનારી સિવુ અને રક્તાવતી સર્વ પ્રથમ ૫૦૦ જન પશ્ચિમ દિશાભિમુખ વહે છે અને પછી જ પોતપોતાના ક્ષેત્રાભિમુખ વહે છે – એટલે કે ૫૦૦ એજન પૂર્વમાં વહ્યા પછી જ ગંગા-સિંધુ નદી ભતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org