________________
૨. દ્વીપસમુદ્રાધિકાર પવતની પવન નામ દ્રહ.નામ લંબાઈ પહોળાઈ ઊંડાઈ ઊંચાઈ
યોજન યોજન પેજન ૧૦૦ હિમવાન પદ્મ
૫૦૦ શિખરી પિડરિક ૧૦૦૦ ૨૦૦ મહાહિમવાન મહાપદ્ય ૨૦૦૦ ૧૦૦૦ ૧૦ ૨૦૦ રુકમી , મહાપોંડરિક ૨૦૦૦ ૧૦૦૦ ૪૦૦ નિષધ તિગિચ્છ ૪૦૦૦ ૪૦૦ નીલવંત કેસરી
૧૦૦
૨૦. દેવકુરુ-ઉત્તરકુરુના હદ –
નિષધ વર્ષધરની ઉત્તરે ૮૩૪૪ યોજન જઈએ એટલે દેવકુરુમાં શોદા નદીના પૂર્વાપર કિનારે ચિત્રક્ટ અને વિચિત્રકૂટ નામના બે પર્વત છે. ત્યાંથી પાછા ઉત્તર તરફ જઈએ એટલે શીતદા નદીના મધ્ય ભાગમાં ૧૦૦૦ યોજન લાંબે (દક્ષિણ-ઉત્તર) અને પ૦૦ એજન પહોળો (પૂર્વ-પશ્ચિમ) અને દશ એજન ઊંડે નિષધ નામને મહાદ છે, તેનાથી ઉત્તરે ક્રમશઃ તેટતેટલા યોજના અંતરે દેવકુરુ આદિ બાકીના મહાહદે આવેલા છે.
તે જ પ્રમાણે ઉત્તરકુરના કુંડ વિષે પણ સમજી લેવાનું છે. ફરક એ છે કે તે નીલવંત પર્વતની દક્ષિણે ક્રમશઃ આવેલા છે. અને ચિત્રવિચિત્ર ફૂટને બદલે ચમક નામના પર્વતો પછી તેમની દક્ષિણે આવેલા છે. ર૧. જંબુદ્વીપના પ્રપાત ઉદ –
મહાનદીઓ પિાતપિતાના હદમાંથી નીકળીને, તે જે પર્વતમાંથી નીકળતી હોય તેના અર્ધ વિસ્તાર જેટલા જન પસાર કરીને મગરમચ્છના મોઢા જેવી જીભ – પરનાળમાંથી નીચે જે કુંડમાં પડે છે, તે પ્રપાતકંડ કહેવાય છે. એ પ્રપાતકંડે ૧૪ છે, કારણ જંબુદ્વીપની મહાનદીઓ - પ્રત્યેક ક્ષેત્રમાં બએને હિસાબે– ૧૪ છે. તે કુંડેનું તળિયું વજય હોય છે. મુખ્ય સાત ક્ષેત્રની ૧૪ મહાનદીઓ સિવાયની મહાવિદેહની ૧૨ અંતરનદીઓ અને ૩૨ વિજયની ૬૪ નદીઓને (૬૪+૧૨ = ૭૬) જેમાંથી તે નીકળે છે તે કુંડ- કહો તે હોય છે પણ પ્રપાતકુંડ હેતા નથી. બધા મળી ૯૦ કુંડનું માપ નીચે પ્રમાણે –
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org