________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૩૬૧
દક્ષિણ ) ચૂલ્લહિમવતના અને ઐરવતથી બમણા વિસ્તાર શિખરીનેા છે. ભરત અને ઍરવતના વિસ્તાર સરખે જ પર૬ ્ યાજન પ્રમાણ છે. એટલે ચુલ્લહિમવંત અને શિખરીના વિસ્તાર ૧૦પર૧ યાજન પ્રમાણ છે. અને એ બન્નેની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) ૨૪૯૩૨૮ યેાજન સરખી જ જ છે. બન્ને પુત્ર તેા ૧૦૦ યેાજન ઊંચા છે.
મહાહિમવંત-કસી: ચુલ્લહિમવંત વર્ષધરની ઉત્તરે તેનાથી ખમણા વિસ્તારવાળું હિમવ તક્ષેત્ર આવે છે અને તે ક્ષેત્રની ઉત્તરે તેનાથી બમણા વિસ્તારવાળે મહાહિમવત પવ ત આવે છે. તે જ પ્રમાણે શિખરી વ ધર પતથી દક્ષિણે તેનાથી બમણું હિરણ્યવંત ક્ષેત્ર અને તેની દક્ષિણે તેનાથી અમણા વિસ્તારવાળા રુકમી વર્ષધર આવે છે. આ બન્ને મહાહિમવંત અને રુકમીના વિસ્તાર (ઉત્તર-દક્ષિણ ) ૪૨૧૦૧ સરખા જ છે. બન્નેની સરખી ઉંચાઈ ૨૦૦ યેાજન પ્રમાણ છે. અને લખાઈ (પૂર્વ-પશ્ચિમ) ૫૩૯૩૧ ચેાજન પ્રમાણ છે.
નિષધ નીલવંત ઃ—મહાહિમવત વધરની ઉત્તરે તેનાથી બમણા વિસ્તારવાળું હરિવક્ષેત્ર છે અને તેની ઉત્તરે નિષધપર્યંત તેનાથી બમણા વિસ્તારવાળેા આવેલા છે. તે જ પ્રમાણે રુકમી પતની દક્ષિણે રચક્ષેત્ર અને તેની દૃક્ષિણે નીલવત પર્વત આવેલેા છે. આ બન્ને નિષધ અને નીલવંત પર્વતે વિસ્તાર, લખાઈ અને ઊંચાઈમાં સમપ્રમાણ છે. તેમની લંબાઈ ( પૂર્વ-પશ્ચિમ ) ૯૪૧૫૬ યેાજન, ઉંચાઈ ૪૦૦ ચેાજન અને વિસ્તાર (ઉત્તર-દક્ષિણ ) ૧૬૮૪૨ યેાજન છે.
૧૫.
વૈતાઢચ પત્તા -
વૈતાઢથ પર્યંત એ પ્રકારના છે. ભરતરવતમાં જે બે વત્તાઢથી છે, તથા ૩૨ વિજયામાં જે કર વૈતાઢર્ચા છે, તે સર્વે' દી છે એટલે કે લાંબા છે. તેથી તે દીધ વંતાઢય કહેવાય છે. અને તે સિવાયના ઉપર બતાવેલ શબ્દાપાતી વગેરે ચાર વૈતાઢો ગેાળ છે તેથી તે વૃત્ત વંતાચ કહેવાય છે. ભરતરવતના દીવંતાઢો પૂર્વી અને પશ્ચિમમાં લવસમુદ્રને સ્પર્શે છે. તેમાં ખેચર વિદ્યાધરાના આવાસે છે. તે મને ૨૫ ચૈાજન ઊંચા છે. આ વૈતાઢોને કારણે ભરત અને ઐરવત ક્ષેત્રના એ ભાગ થઈ જાય છે. દક્ષિણ ભરત અને ઉત્તર ભરત; તથા દક્ષિણૈરવત અને ઉત્તર અરવત. ૩ર વિજચના વતાઢયો ૫૦ ચેાજન લાંબા છે. તે પ્રત્યેકમાં ૧૧૦ વિદ્યાધરાનાં નગરા છે,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org