________________
આસ્રવ
૧. આસવભેદ આસવ૧ એક છે.
[-સ્થા. ૧૩, –સમય ૧] આસવદ્વારા પાંચ છે –
૧. મિથ્યાત્વ-અશ્રદ્ધાન; ૨. અવિરતિ- અવત; ૩. પ્રમાદ, ૪. કષાય - કોધ, માન, માયા અને લોભ; પ. વેગ - મન, વચન અને કાયનો વ્યાપાર.
[–સ્થા ૪૧૮, –સમર ૫] ૨. મિથ્યાત્વ મિથ્યાત્વક ત્રણ પ્રકારનું છે – ૧. જે કારણે આત્મા સાથે કમને બંધ થાય, તે આસ્રવ કહેવાય છે. આસવના ભેદે ૪ર છે – ઈદ્રિય પાંચ, કષાય ચાર, અવ્રત પાંચ, ક્રિયા ૨૫ અને યોગ ત્રણ. તે બધાનું સામાન્ય લક્ષણ તે “કર્મબંધમાં નિમિત્ત થવું” તે છે. એટલે તે લક્ષણની અપેક્ષાએ અહીં આસવને એક કહ્યો છે.
બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં (૩.૫૮; ૬. ૬૩) આમ્રવનું નિદાન – કારણ અવિદ્યાને બતાવી છે; અને અવિદ્યાને નિરોધ એ જ આસ્રવનિરોધ છે, એમ જણાવ્યું છે. ત્યાં કામાસ્સવ, ભવાસવ અને અવિદ્યાસ્ત્રવ એવા આસ્રવના ત્રણ ભેદે ગણાવ્યા છે.
૨. ઉમાસ્વાતિએ જેમને કર્મબંધના હેતુઓ કહ્યા છે, તેમને જ અહીં આસ્રવદ્ધારરૂપે ગણાવ્યા છે. તત્ત્વાર્થ૦ ૮. ૧.
૩. અહીં મિથ્યાત્વને “અશ્રદ્ધા” એ ચાલુ અર્થ ન લે, પણ સામાન્યપણે અસમ્યગ્રતા કે વિષસ એવો અર્થ લે. તે જ્ઞાનને હેય, આચારને હોય કે દર્શનનો પણ હેય. એ ત્રણેનો સમાવેશ અહીં મિથ્યાત્વમાં અભિપ્રેત છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org