________________
૬૩૬
સ્થાનાંગસમવાયાંગ ૩ (૧-૩) ધાતકીખંડના પશ્ચિમાર્યમાં પણ તે જ પ્રમાણે સમજી લેવું.
[-સ્થા૦ ૪૩૪] (૧) ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં છ અકર્મભૂમિ છે –
૧. હિમવંત ૨. હિરણ્યવંત; ૩. હરિવર્ષ ૪. રમ્યગ્દર્ષ; ૫. દેવકુરુ; ૬. ઉત્તરકુરુ. (૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં છ વર્ષ છે
૧. ભરત; ૨. અરવત; ૩. હિમવંત; ૪. હિરણ્યવંત; પ. હરિવર્ષ; ૬. રમ્યગ્દર્ષ (૩) ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં છ વર્ષઘર છે –
૧. ચુલહિમવાન; ૨. મહાહિમવાન; ૩. નિષધ; ૪. નીલવાન; પ. રુકમી, દ. શિખરી. (૪) ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુની દક્ષિણે છ ફૂટ છે
અને ઉત્તરે પણ છ ફૂટ છે— दक्षिणे
उत्तरे ૧. ચુલ્લહિમવાન,
૧. નીલવંત; ૨. વૈશ્રમણ;
૨. ઉપદર્શન; ૩. મહાહિમવાન;
૩. રુકમી; ૪. વૈડૂર્ય
૪. મણિકચન; ૫. નિષધ;
૫. શિખરી; ૬. રુચક.
૬. તિગિચ્છ. (૫) ધાતકીખંડદ્વીપમાં પૂર્વાર્ધમાં છ મહહદ છે અને તેમાં છ દેવતા વસે છે – महाह्रद
देवता ૧. પદ્મ;
૧. શ્રી; ૨. મહાપદ્મ;
૨. હી;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org