________________
૧૨૮ - સ્થાનાંગસમવાયાં ૩
૧૮૦. મેરુપર્વત ૧૮૧. મેરુપર્વતની ચૂલિકા ,
[- સ્થા. ૯૨] ધાતકીખંડમાં ૬૮ ચકવર્તીના વિજયે છે. તથા તેમની ૬૮ રાજધાનીઓ છે.૧
[-સમ૦ ૬૮ ] (૪) ધાતકીખંડમાં જબૂદ્વીપ જેવું ૪. ધાતકીખંડ કપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમપ્રમાણ આ બે ક્ષેત્ર આવેલાં છે –
(૧) ૧. ભરત (દક્ષિણમાં); ૨. અરવત (ઉત્તરમાં).
(૨-૫) બાકીનું પણ જબુદ્ધીપાધિકારપ્રમાણે (પૃ૦ ૫૭૦).
આ. ધાતકીખંડ દીપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમપ્રમાણુ આ બે વર્ષધર છે–
(૬) ૧. ચુલ્લહિમવાન (દક્ષિણમાં); ૨. શિખરી (ઉત્તરમાં).
(૭–૮). બાકીના વર્ષધરનાં જોડકાં પણ જબૂદ્વીપ જેમ સમજવાં (પૃ. ૫૭૭–૮).
રૂ. ધાતકીખંડ દીપના પૂર્વાર્ધમાં મંદરની દક્ષિણે અને ઉત્તરે આ બે વૃત્તવૈતાઢય છે –
. (૯) ૧. હિંમવંતમાં શબ્દાપાતી; ૨. હિરણ્યવંતમાં વિકટાપાતી.
૧. ધાતકીખંડના પૂર્વાર્ધમાં ૩ર વિજય અને ભરત તથા ઔરવત પણ વિજચ ગણાય છે તેથી ૩૪ થાય. એટલા જ વિજયો ધાતકીખંડના પશ્ચિમાઈમાં છે તેથી ૩૪૪ર૬૮ ચક્રવર્તિવિજય સમજવા.
વળી તે તે વિજયની રાજધાની પ્રત્યેકની એક લેખે ૬૮ થાય. *
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org