________________
સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૭. રેગીની સેવા કરવા તત્પર રહેવું; ૮. સાધમિકેના લેશને મધ્યસ્થ થઈ શાન્ત કરવા પ્રયત્ન કરવો.
[– સ્થા. ૬૪૯ ]
સમાધિ – અસમાધિ
હું સમાધિ ૧ દશ છે –
૧. પ્રાણાતિપાત વિરમણ, ૨. મૃષાવાદવિરમણ, ૩. અદત્તાદાનવિરમણ, ૪. મૈથુનવિરમણ, ૫. પરિગ્રહવિરમણ, ૬. ઈસમિતિ–ચાલવામાં કાળજી, ૭. ભાષાસમિતિ– બોલવામાં કાળજી, ૮. એષણસમિતિ–ભિક્ષાચર્યામાં કાળજી, ૯. નિક્ષેપણસમિતિ –પાત્રાદિના લેવા-મૂકવામાં કાળજી, ૧૦. પારિકાપનિકા સમિતિ–મલમૂત્ર છાંડવામાં કાળજી. $ દશ અસમાધિ ઉપરથી ઊલટી સમજવી.
[– સ્થા. ૭૧૧].
ચિત્તસમાધિસ્થાને દશ છે –
૧. પહેલાં નહિ અનુભવેલી એવી ધમચિંતા થાય, જેથી ધમસવસ્વ જાણવાની ઈચ્છા જાગ્રત થાય.
૨. એવું કંઈ અપૂવ” સ્વપ્નદશન થાય, જેથી સ્વપ્નદશન સાચું પડે.
૧. જુઓ પ્રકણને અંતે ટિપ્પણુ નં. ૧.
૨. દશાશ્રુતસ્કંધમાં પાંચમા અધ્યયનમાં આ સમાધિસ્થાનેનું વર્ણન ભગવાન મહાવીરે કર્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org