________________
૬૦૭.
૨. દ્વીપસમુદ્રાધિકાર (૧૫) જમ્બુદ્વીપમાં કાળ, આયુ વગેરે (૧) જંબુદ્વીપના ભરતૈરવત વર્ષમાં–
૧. અતીત ઉત્સર્પિણીના સુષમદુષમા આરાનું; ૨. વર્તમાન અવસર્પિણના સુષમદુષમા આરાનું; ૩. આગામી ઉત્સર્પિણીના સુષમદુષમા આરાનું – કાલમાન બે સાગરેપમ કેટકેટી છે. (૨) જમ્બુદ્વીપના ભરતૈરવત વર્ષમાં–
૧. અતીત ઉત્સર્પિણના સુષમા આરામાં ર. વતમાન અવસર્પિણના સુષમા આરામાં; ૩. આગામી ઉત્સર્પિણના સુષમા આરામાં – મનુષ્યના શરીરની ઊંચાઈ બે ગાઉ અને પરમાણુ બે પલ્ય કહ્યું છે.
(૩) જમ્બુદ્વીપમાં આ બે કુરુમાં મનુષ્ય હમેશા સુષમસુષમા આરાની ઋદ્ધિ ભગવે છે –
૧. દેવકુરુ; ૨. ઉત્તરકુરુ. (૪) આ બે વર્ષમાં સદા સુષમાની ઋદ્ધિ મનુષ્ય ભગવે છે –
૧. હરિવર્ષ, ૨. રમ્યગ્દર્ષ. (૫) આ બે વર્ષમાં મનુષ્ય હંમેશા સુષમદુષમાની ત્રાદ્ધિ ભગવે છે–
૧. હિમવાન; ૨. હિરણ્યવાન. (૬) આ બે વર્ષમાં મનુષ્ય હંમેશાં દુષમસુષમાની , અદ્ધિ ભગવે છે–
૧. પૂર્વવિદેહ; ૨. અપરવિદેહ. (૭) આ બે વર્ષમાં મનુષ્ય છયે આરાની અદ્ધિ ભેગવે છે – ૧. ભરત, ૨. ઐરાવત.
[-સ્થા ૮૯]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org