________________
સ્થાનાંગસમવાયાંગ: ૩ (૨) હિમવંતવર્ષમાં બે પ્રપાતહૂદ છે–
૧. રહિતપ્રપાત હૂદ; ૨. રેહિતાંશપ્રપાત હૃદ. (૩) હરિવર્ષમાં બે પ્રપાતહદ છે –
૧. હરિપ્રપાત હૃદ; ૨. હરિકાંતપ્રપાત હૃદ. () મહાવિદેહવર્ષમાં બે પ્રપાતçદ છે –
૧. શીતાપ્રપાત હૃદ; ૨. શીતદાપ્રપાત હૃદ. (૫) રમ્યગ્દર્ષમાં બે પ્રપાતÇદ છે -
૧. નરકાંતપ્રપાત હૃદ; ૨. નારીકાંતપ્રપાત હૃદ. (૬) હિરણ્યવંતવર્ષમાં બે પ્રપાત હૃદ છે
૧. સુવર્ણકૂલપ્રપાત હૃદ; ૨. પ્યકૂલપ્રપાત હૃદ. (૭) અરવતવર્ષમાં બે પ્રપાતદ છે– ૧. રક્તાપ્રપાત હૃદ; ૨. રક્તાવતીપ્રપાત હૃદ.
[-સ્થા૦ ૮૮] પદ્મદ અને પૌંડરિક હૃદ ૧૦૦૦ એજન લાંબા છે.
[-સમય ૧૧૩] મહાપદ્મ અને મહાપોંડરિક હૂદ ૨૦૦૦ એજન લાંબા છે.
[-સસ૧૧૫] બધા મહાછંદે દશ એજન ઊંડા કહ્યા છે.
[-સ્થા છ૭૯] બધા સલિલકુંડ (પ્રપાત) દશ એજન ઊંડા છે.
[-સ્થા. ૭૭૯].
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org