________________
૨. દ્વિપસમુદ્રાધિકાર
પ૮૫ (૨) જંબૂઢીપના મેરુપર્વતની પશ્ચિમે વહેતી શીતદા નદીના બન્ને કિનારા પર ૧૦ વક્ષસ્કાર પર્વત છે— ૧-૧૦. વિદ્યુતપ્રભ યાવત્ ગંધમાદન.
[-સ્થાવ ૭૬૮] જબૂદ્વીપમાં ૨૦૦ કાંચનકર પર્વત છે.
[-સમ૧૦૨] બધા કાંચનક પર્વત શિખર પર ૫૦ જન પહોળા અને મૂળમાં ૧૦૦ એજન પાળી છે તથા ૧૦૦ એજન ઊંચા અને ૧૦૦ ગાઉ ઊંડા છે.
[- સમ૦ ૫૦, ૧૦૦] બધા યમકક પર્વતો હજાર રોજન ઊંચા, હજાર ગાઉ ઊંડા અને મૂળમાં હજાર રોજન લાંબા-પહોળા છે.
[-સમ૦ ૧૧૩] સૌમનસ, ગંધમાદન, વિધુતપ્રભ અને માલ્યવાન આ વક્ષસ્કાર પર્વતે મંદર પર્વતાંતથી પ૦૦ એજન ઊંચા છે અને ત્યાં જ પ૦૦ ગાઉ જમીનમાં ઊંડા છે.
[-સમ૧૦૮] બધા વક્ષસ્કાર પર્વત શીતા નદી તથા શીતાદા નદી પાસે તથા મેરુપર્વતના છેડા પાસે ૫૦૦ એજન ઊંચા અને ૫૦૦ ગાઉ ઊંડા છે.
[–સમ૦ ૧૦૮; - સ્થા૦ ૪૩૪ ૧. પૂર્વોક્ત સૂત્ર ૪૩૪ (પૃ. ૫૮૪)ના (૨) પ્રમાણે.
૨. પૃ. ૯૫ પર જણાવેલા દેવકર અને ઉત્તરકુરુના ૧૦ હદની બને બાજુએ ૧૦-૧૦ કાંચનક પર્વતે આવેલા છે. એટલે સર્વે મળી ૨૦૦ થાય.
૩. ઉત્તરકુરુમાં નીલવાન વર્ષધરની ઉત્તરે બને કિનારે એકેક હોવાથી આ પર્વત ચમક કહેવાય છે. મનુષ્યક્ષેત્રમાં બધા મળી પાંચ ઉત્તરકુના દશ ચમક પર્વતો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org