________________
૪. જીવની સ્થિતિ
૩૫૯ સમૂચ્છિમ ઉરપસિપની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩,૦૦૦ વર્ષ છે.
[– સમ૦ ૪૯] સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિયચની. ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૨,૦૦૦ વર્ષ છે.
[– સમ૦ ૭૨] અસંખ્યાત વર્ષાયુષી સંજ્ઞી પંચેન્દ્રિય તિયચમાં કેટલાકની એક પલ્ય અને કેટલાંકની બે પલ્ય સ્થિતિ છે.
[– સમ. ૧,૨] અસંખ્યાત વર્ષીયુષી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ પત્ય છે.
[–સમર ૩ અસંખ્યવર્ષાયુ ગભજ મનુષ્યમાં કેટલાંકની ૧ પલ્ય અને કેટલાંકની બે પલ્ય સ્થિતિ છે, તથા તેમની ઉત્કૃષ્ટ . સ્થિતિ ત્રણ વલ્ય છે.
[–સમ, ૧, ૨, ૩] જબૂદીપના ભરતૈરવતવર્ષની અતીત ઉત્સર્પિણીના સુષમ સુષમા આરામાં મનુષ્યનું પરમાયુ ત્રણ પલ્ય હતું. આ અવસર્પિણમાં તથા આગામી અવસર્પિણીમાં પણ તે જ પ્રમાણે છે.
[-સ્થા. ૧૪૩] $ જમ્બુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય ત્રણ પલ્ય
પરમાયુ ભેગવે છે. $ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાધના મનુષ્ય પણ તેટલું જ ત્રણ પલ્ય પરમાયું જોગવે છે.
[સ્થા૦ ૧૪૩]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org