________________
સ્થાનાંગન્સમવાયાંગ : ૧
ગૌતમ —‹ જૂનાં કર્માં હણાય તેથી શું થાય? “ મન-વચન-કાયના વ્યાપારા ખપ પડે.
'
ભગવાન
-
ગૌતમ • વ્યાપારા બંધ થવાથી શું થાય? ’ ભગવાન ~ આત્માનું નિર્વાણ, અર્થાત્ કમ ના વિકારોથી
–
•
આત્માની મુક્તિ. ''
ગૌતમ. વિકારથી રહિત થવાથી શું થાય?’
ભગવાન “ આત્મા સિદ્ધ થાય છે.”
7
Jain Education International 2010_03 For Private & Personal Use Only
[-સ્થા॰ ૧૯૦]
ટિપ્પણ
1
ટિ॰ ૧ઃ તુંગિકા નગરીમાં પાર્શ્વ પર પરાના સાધુએ જેડે ત્યાંના શ્રાવકાના સચમ અને તપ વિષે વાર્તાલાપ થયા હતા. આ બાબતની ગૌતમને ભાળ લાગી ત્યારે તે સાધુઓના જ્ઞાન વિષે તથા તેમણે કરેલા ખુલાસાની સત્યતા વિષે ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું' તે પ્રસગના આ સવાદ છે - જીએ ભગવતી સૂત્ર શર, ઉષ. આની સાથે ઉત્તરાધ્યનનું ૨૯ મું અશ્ચયન સરખાવવા જેવું છે. આ સંવાદમાં જેમ સત્સંગથી ઉત્તરાત્તર જ્ઞાનવિજ્ઞાન પામી અંતે મેાક્ષપમાય છે તે બતાવ્યું છે, તેવી જ રીતે ઔદ્દોમાં પ્રતીય સમુત્પાદ નામે મેક્ષ પ્રતિપત્તિના ક્રમનું વર્ણન છે. જેમકે : --અવિદ્યા-સંસ્કાર–વિજ્ઞાન (નવાપણું) નામરૂપ--ષડાયતન (મન અને પાંચ જ્ઞાનેદ્રિયા)—સ્પર્શ (ઇંદ્રિય-વિષય સયાગ) વેદના (સુખ–દુ:ખ–ઉપેક્ષા)-તૃષ્ણાલાલ (ઉપાદાન)–કમ(ભવ)-જન્મજરા મરણ શેક વગેરે. આમ, અવિદ્યાના નાશથી ક્રમશઃ જરામરણઆદિ સર્વ દુ:ખાના નાશ થાય છે. આ જ નિર્વાણ છે,વિનય૦ પૃ૦ ૭૫.
આને લગભગ મળતે ક્રમ ઉત્તરાધ્યનમાં (૩ર. ૬થી) છે. ત્યાં કહ્યું છે કે મેહથી તૃષ્ણા અને તૃષ્ણાથી મેાહની ઉત્પત્તિ છે. માહથી ક થાય છે અને કર્મથી રાગ અને દ્વેષ. ક* એ જાતિ-મરણનું મૂળ છે. જાતિ-મરણ એ જ દુ:ખ છે. આમ મેહના નારા કરવાથી દુ:ખના નારા થાય છે. આ જ પ્રમાણે ગૌતમમુનિ પ્રણીત ન્યાયદર્શનમાં પણ મિથ્યાજ્ઞાનદોષ-પ્રવૃત્તિ-જન્મ-દુ:ખ એ ક્રમે તત્ત્વજ્ઞાનથી દુ:ખને નાશ થતાં મેક્ષ પ્રાપ્ત થતા બતાવ્યા છે. ન્યાયદન ૧-૧૨.
www.jainelibrary.org