________________
२२
હેઈ, તેની સકલના અ'ગુત્તર કરતાં જૂની ન લેખાય; અને તેમાંની ધણી ખાખતા અનુત્તર જેવી જ છે. ખાસ કરીને પુરુષની ભગીએ સ્થાનાંગ, અંગુત્તર અને પુગ્ગલ-પઞત્તિમાં એક સરખી છે. મેં ઉકત ખંડનાં ટિપ્પણામાં તુલના કરી છે એથી અહીં તે વિષે લખાણુ કરવું બિનજરૂરી છે. રચનાપદ્ધતિમાં ઉક્ત જૈન-ખૌગ્રન્થામાં જે ભેદ છે તે એ છે કે, જૈન ગ્રન્થા માત્ર ગણતરીએ જ આપે છે; જ્યારે ઉકત અને બૌદ્ધગ્રન્થા તેનું વિવરણ પણ કરે છે. એથી ઘણી એવી ખાખતે છે જેનું સ્પષ્ટીકરણુ જૈન ગ્રન્થમાં સુલભ નથી, તે બૌત્રન્થા વાંચતાં અત્યંત સ્પષ્ટ બની જાય છે. બન્ને પરંપરાના ગ્રન્થાના વિષય શ્રમણુપરંપરામાં સામાન્ય હાઈ, કાણે કાનામાંથી લીધું એ કહેવું કાણું છે. અત્યારે એટલું જ કહી શકાય કે જૈન-ઔદ્ધ પરપરા આ વિષયમાં સમાન છે અને એકબીજાના વિચારોના પડધા એકખીજામાં પડીને અન્ને પરંપરા પરિનિષ્ઠિત બની છે.
દીધનિકાયનું સ ંગીતિ-પરિયાય-સુત્ત અને દસુત્તરસુત્ત, ખુદ્દકનિકાયની ખુકપા ( કુમારપઞ્લ ) આદિની રચના પણું સંખ્યાને પ્રાધાન્ય આપીને થઈ છે. એટલે એમ માની શકાય કે, બૌદ્ધગ્રન્થામાં અંગુત્તર અને પુગ્ગલ-પત્તિની જ એ શૈલી નથી; પણ એવાં અનેક પ્રકરણા છે જેમાં સ્મૃતિસૌકની દૃષ્ટિએ સંખ્યાપ્રધાન રચના કરવામાં આવી છે. મહાભારતનાર વનપર્વમાં અધ્યાય ૧૩૪માં મંદી અને અષ્ટાવક્રના વાદ છે; તેમાં અને ઉત્તરાત્તર એકથી માંડીને તેર સુધીની ગણુનામાં આવતી વસ્તુઓનુ પરિગથ્થુન કરે છે આ ઉપરથી જણાય છે કે, પ્રાચીન કાળમાં સ્મૃતિસૌની દષ્ટિએ સંખ્યાપ્રધાન રચના
રચાતી હતી.
જૈન ગ્રન્થામાં પણ સ્થાનાંગ – સમવાયાંગ સિવાયના ગ્રન્થામાં પણ કેટલાંક પ્રકરણેામાં આવી સંખ્યાપ્રધાન રચનાને અપનાવવામાં ૧. પાલિસાહિત્ય કા ઇતિહાસ’———ઉપાધ્યાય, પૃ૦ ૧૭૯. ૨. •હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લૅાજિક’
૫૦ ૧૩.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org