________________
મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ
૬૩
માહાફાગુણિ ૫ પ્રહર ! ચિત્ર વૈશ્યાખિ ૪ પ્રહર જેઠિ આસાઢિ ૩ પ્રહર મિશ્ર પછઈ ફાસૂકા ચલે લોટ પીસ્યા ભણી ફાસૂની બુદ્ધિઈ ઝુલિઈ તુ અપક્કાષધિ લક્ષણ ત્રીજઉં અતીચાર. દુપ્પો લિએ) કાંઈ પાકઉં કાંઈ કાચઉં જિન ઉલાઉ બી પહુંક પાપડી તેનું લક્ષણ તે દુ પક્કોષધિ ચઉથઉ અતીચાર II૪ો
તુચ્છો. તુચ્છ મુંગ ચઉલાની ફૂલી ફલી જાં લગઈ બીજ સાંચરિવું ન હુઈ તે ફલી. જુ ફાસૂ કરી વાવરઈ તુ તુચ્છોષધિ લક્ષણ પાંચમી અતીચાર. ૫ જેહનઈ સચિત્તની નેમ હુઈ તેહનઈ એ પાંચ અતિચાર લાગઈ પડિ. એ આશ્રઈ જે પાપ લાગઉં તે પડિકમઉ વ્રત ઊપરિ ધર્મરાજાની કથા //ર૧
ગૃહસ્થા આજીવિકાનઈ હિતિ પનર કર્મદાંન આચરઈ. તે ભણી ભોગોપભોગ રૂ૫ પનર કર્મદાનદના અતીચાર. બિહં ગાહે કહઈ. ઈંગાલી વણસાડી, પાંચ કુકર્મઈ ગાલી અંગારકર્મ લાવિ અંગાર કરી વેચઈ. સોનાર, કુંભાર, લોહાર. ભાંડભૂજ, ઈટવાહ પ્રમુખ જેટલાં આર્ગિના આરંભ લગી નીપજઈ. તે સર્વ અંગારકર્મ ૧. હિવ વનકર્મ ૧. વન કાપ્યાં. અણકાપ્યાં. લાંબ. સાગ આંબાના પાટ. કાષ્ટ પાના ફૂલ ફૂલની લા-ણા કંદસ, કાકડી કાછ કરાવઈ. ધાંન દલાવઈ, પીસાવઈ. આજીવિકા હિતિ ૪. રસાડી કર્મ. ગાડાવાહણિ. તેહના અવયવ ધુરી. ધૂસર પ્રભૂતિ ઘડઈ, વેચંઈ, એ શકટકર્મ, ૩. ભાડી, ઊંટ, બલદ માડલાં, ભઈસા, પરા, વેસર, ઘોડા, પારકઉં તિયાણ૩ દેસાંતરિ આપ ચડાવીઍ આજીવિકા કીજ. તે ભાટક કર્મ ૪. ફોડી પૃથવી કુસિ કઉદાસી હલે કરી પ્રણાવઈ. કૃયા, વાવિ, તલાવ, ખાડોખલી ખણાવીઈ. ઉડના કામ. પાષાણ ફોડિવા. શિલાવટમાં કામ એ સર્વ ફોટકકર્મ પ. એ પાંચ કર્મ કહીયાં, હિવે પાંચ વાણિજ્ય દાંત, હાથીના આંબડાં વાઘવીવાત્રાના, ગાઈનાં આલાવર્મ. હિંગનઈ કાજિ બાંઘડી બાંધતાં આલઈ. ચમરી ગાઈના ચમર સાંખ, સીપા, મોતી, નખ, કઉઢા, અસ્થિસીંગ, બીજઉંઈ જ કાંઈ જીવના અવયવનું વાણિજય તે દંતવાણિજય કહીશું. એ જવ આગરિ જઈ લિઈ તું ગાઢઉ દોષ ૧ લાખનઉ વાણિયે લાખ ઘાહડીના ફૂલ. સાકૂડ, મણસિલ, ટંકણખાર.
એણે ઘણા જીવ મરશું. ગુલાઈ ઘણા જીવનઈ વિણાસ ઉપજઈ. ઘાકડી, મઘમાહિ ભિલઈ. કસબૂઈ પણિ દોષ લાગઈ. ઈત્યાદિક સર્વ લાક્ષા વાણિજ્યમ માહિ, આવઈ ર. રસવાણિજય માખણ, ઘી, તેલ, દૂધ, દહી, ગુલ, મધુ, મધ, વસા. આમલ, વેતસ પ્રભૂતિ ઢીલી વસ્તુનઉ. વાણિજય, રસવાણિજ્ય માહિ આવઈ ||૩. કેસ, દ્વિપદ, મનુષ્ય, મોર, સૂડા, પ્રમુખ, ચતુષ્પદ, ગાઈ, ભઈસિ ઘોડા એહના કેશ વાણિજય માહિ આવઈ જા વિસિવિસય વિષવાણિજ્ય વિષચર. સર્પના થીર સાંગી, વચ્છ નાગા, હરીયાલો.
| હિર્વે કટારી, છુરી, બાણ, ધનુષસ કુહાડા, ખેડા સન્નાહ જરહિ જેહનઈ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org