SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ઉસ્તુતો જે સિદ્ધાંત વિરૂદ્ધ. કાંઈ બોલિઉં હુઈ સમાચરિઉ હુઈ ઉમ્મગ્ગો ઉન્માર્ગ. ક્ષાયોશિમિ કુભાવિ કરી માર્ગ લીધો કર્મના ઉદય લગી કાંઈ કીધઉં ઉન્માર્ગ. અકથ્થો જે કલ્પછે નહી. અકારણિઝો જિ કરવાંઈ નાવઇ એતલઈ વચનકાયના અતીચાર કહિયા. * હિવે મનના કહઈ હુ ઘણી વેલા તાઈ ચિત્ર માહિ અર્ત ધ્યાનશું રૂપ પાઉં ધ્યાન ચીંતવિલે-હુઈ. દુવિ ચિંતિઉ થોડીસી વાર મનમાહિ પાડૂઉં ચીંતવિલે હુઇ. એહ જિ ભણી. અણીયારો જે આચારનઈ વિરૂદ્ધ આચાર સમાચારિઉ (ઈ. અણિવિચ્છયવો જે વાંછિવા નાવઈ કરિવઉ પરતું ઠઉ તેહ જિ ભણી. અસાવગયાવગો શ્રાવક હુઈ યોગ્ય નહીં તે કહઈ નાણે જ્ઞાનમતિ જ્ઞાનદિ તેહનઈ અણસધ. હિવઈ દંસણો દર્શન. સમ્યકત્વ તિહાં શંકાદિકરવઈ કરી. ચરિત્તેય ચારિત્ર આશ્રઈ અતીચાર હુઉં હુઈ. એહ જિ વલી વિસ્તરિ કહઈ. સુ એ શ્રુત અકાલિ ભણવઈ કરી વિરાધિઉં હુઈ. સામાઈ એ સામાયક કહીઈ. સમ્યકત્વ તેહનઈ વિષઈ કાંઈ શંકા આકાંક્ષાદિ આશ્રઈ અતીચાર હુઉ હુઈ. તિહું ગુત્રી| ત્રિહુ ગુપ્તિ માહિ. ચઉન્ડક સાયાણં ચ્યારિ કષાય મહિ. પંચન્હ અણુવ્રયાણ પાંચ અણુવ્રત માહિ. તિરૂં ગુણદ્ધયાણ તિહું ગુણવ્રત માહિ. ચઉન્ડેસિ ઓરિ શિષ્યાવ્રત માહિ. ઈમ વ્રતનઈ મેલિવઈ બારસ વિહસ્સ સા બારિ ભેદે જે શ્રાવકધર્મ તે માહિ અખંડિલ જ કાઈ ખાંડિઉં થોડઉસિવું ભાગઉં જ વિરાણીયું જે વિરાધિઉં તસ્સમિચ્છામિ દુક્કડં તેહ સંબંધી ઉપાય માહરઉ નિષ્ફલ હુઈ સિઉ આપહી કહઈ. વલી શિષ્ય આપણાપાનઈ સર્વ સુદ્ધિ ભણી ઈસિવું કહઈ. સવ્યસ્તવિ દેવસિય સઘલાઈ દિવસ મહિ જ કાઈ દુચિતિય મને માહિ પાડૂઉં ચીતવિ૬. દુષ્કાસિય વચનિ કરી પાડૂ તું ભાખિઉં. દુશ્ચિઢિયા કાંઈ કરી પાડૂઈ ચેષ્ટા કીધી. તે સવિ હુનઈ હૂં કિસિઉં કરવું. ઈચ્છાકારણ કહીંઈ જુ તુમ્હારી ઈચ્છા હુઈ તર્ક સંદેસણ આદસ દિઉં. ગુરૂ કહઈ પડિક્કમત તે પૂર્વ ભણિત પાપવ્યાપાર વલી મ કરજયો ઈસિલ ભાવ //રો તઉ પાઠઈ અવગ્રહ હૂતઉ નીકલી વલી બિ બિ ચાંદણા દેઈ અપરાધ ખમાવિવા ભણી સાવધાન હૂતી ઈસિવું કહઈ. મેળા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિય ખામેમિ. ઈચ્છા જુ તુહનઈ ઈચ્છા હુઈ. તુ આદસ દિઉ અભ્યચ્છિત કહીંઈ સજઝ હુઈ છઉં. દિવસ માહિ જિ કાઈ અપરાધ અનઈ અતીચાર તે ખમાવવા ભણી ઉદ્યત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy