SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ન કરઈં એ નિસીહીનું અર્ધ પછઈં શિષ્ય-ગુરૂના પગ આપણઉ નિલાડે ફરસતઉ કહઈં. અહો કાર્ય કાય સં અહો કાયનઉ જે અધ પ્રદેશ બેહિ ભુ-ભાગ એતલઈં પગનઉ અર્ધ તુમ્હાર પગ તે કાય. આપણઈં કાયઈં મસ્તકિ કરી સ્પર્શ કરઉં. એહઈં ક૨વાની અનુજ્ઞા દિંઉં. પછઈં બે હાથ કાયઈં મસ્તકિ કરી સ્પર્શ કરઉં. એહંઉ કરવાની અનુજ્ઞા દિઉં. પછઈં બે હાથ માથઈ ચડાવી ગુરૂના મુખ સામહઉ જોતઉ ભણઈં. ખમણ જઝોભે ઈં તે ખમઉ તુમ્હે ખમજ્યો ઈમ ખમાવી તે દિહાડાની ક્ષેમાકુલી પૂછઈં. અપ્પિકિલંતાણા. ૪૦ સોવઈ કવંતો, અલ્પા થોડીઈ શ્રમિ બહુ થ ઘણી સમાધિઈ ભે તુમ્હે હુંઈ. દિહાડઉ અથતિ ક્રમિઉ. તિસ્યઈં ગુરૂ કહંઈ. તેહ ત્તિ, જિમ તું કહઈ છઈ. તિમ જિ દિહાડાઉ સુખિઈ ગયઉં, ઈસિઉ ભાવ પછઈં શિષ્ય ગુરૂના જે બિં પગ તેહન અંતરાલ તિહાં આપણઉં મસ્તક ત્રિ અક્ષરેરે ફરસતઉ, આવર્ત કરતઉ વલી પૂછઈ, જત્તા તુમ્હનઈં યાત્રા સંયમનઉ નિર્વાહ છઈં. તિસ્યઈ ગુરૂ કઈં તુમ્બંપિવદ એ. હે શિષ્ય વલી છએ અક્ષરે તિમ જિ આવર્ત કરતઉ પૂછઈ જણ જંચાલ તુમ્હારઉ સંયર યાપનીય નિરાબાધ છંઈ. તિસ્યઈં ગુરી કહઈં. એવં ઈમ જિ જિમ તૂં કહઈ છઈં તિમ જિ આ સમાધિ ઈં. વલી શિષ્ય મસ્તકે પગે લગાડી ભણઈં ખામેમિ ખમાસમણો દેવ સિયં વઈક્કમ હે ક્ષમાણ દિવસ સંબંધીઉ વ્યતિક્રમ કહીઈ અપરાધ ખામેમિ કહીંઈ. હું ખમાવ તિસ્યઈં ગુરૂ આપણઉ મસ્તક નમાવી કહ્યુંઈ અહમવિ ખામેમિ તુમ્હે હુપણિ અવધિ શિક્ષા પ્રદાનિ પ્રમુખ દિવસનઉ અપરાધ ખમાવઉ. અત્ત ગુરૂ આપણયા આગઈ એક વચન શષ્ય આગલિ બહુ વચન કહતઉ ગર્વપરિહાર કરઈં તઉ વિનેય ઊઠી કરી પાછલિ ભૂમિકા પઉજતઉ. અવગ્રહ બાહર નીકલતઉ ભણઇં. આવસ્સિયા એ પડિક્કમામિ અવશ્ય કીજઈં, જે પડિલેહણ અથવા ચરણ સત્તરિકરણ સત્તરીરૂપ તિહાં જે હુંઈ અતીચાર તે હૂંતઈ પડિકમઉં નિવર્તઉં. ઈંમ સામાન્યપણઈં ભણી, વિશેષિ કરી ભણઈં ખમાસણાર્ણ ક્ષમાશ્રમણ કહતાં મહામુનિ તેહનઈં સંબંધિ જે દિવસની આશાતના તે કેહવી છઈં. તિત્તિસ-યરા એ તિત્તિસ તયરાએ. તેત્તીસ આશાતના માહિં એક ‘કો' કીધી-હુંઈ તે મિચ્છામિ દુક્કડં. તે આગલિ કહસ્યઈ. હિવડાં તેત્તીસ આશાતના કહીંઈઃગુરૂ આગલિ અનઈં બિહુ પાસે અતિ દુકડઉ થી જાઈં. ઈમ. ૩ તિમ જિ ગુરૂઆગલિ આલોઈ ૧૪, ઈસી જિ પરિ. ગુરૂ પહિલું અનેરાનઈં દેખાડઈ ૧૫, ઈસી જિ પરિ ગુરૂ પહિલું બીજાનઈં તિહુંતરઈ ૧૬, ગુરૂ અણપૂછિઈં અનેરાનઈં સ્નિગ્ધ મધુર આહાર દિઈ આપણપઈં સરસ આહાર લિઈ, ૧૮, ગુરૂવચન તેત્તિ કરી નમાનઈં ૧૯. ગુરૂ પ્રતિની ક્રુર બોલ બોલઈ ૨૦, જિહાં બઈઠઉ ઊભઉ હુઈ તિહાં જિ થકઉં ગુરૂનઈં હૂંકારઉં કઈં ૨૩, અનુકાન વેયાવચ્ચકર ઈમ કહઈ વલ તૂં કઈં તુમ્હે કાઈ ન ક૨ઉ, ઈમ ૨૪, ગુરૂ હિતોપદેશ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy