SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કૃતકૃત્યપણહું તુહી જિ હુઈ જ મારી માની ઈ. ઈતિ બાલાવબોધ ચૈત્યવંદના સ્તવનની સંપૂર્ણ હૂઉં. ૭ હિવે ગુરૂ વાંદણક કહીં. વાંદણલું ત્રિસું પ્રકારે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ જઘન્ય વાંદPઉં. પ્રણામ માત્ર મધ્યમ જે બિ બિ (૨) ખમાસણ દેઈ, વિધિઈ વાંદઈ ખમાસમણ સૂત્ર આગઈ વખાણિઉં છઈ. ઉત્કૃષ્ટ જે દ્વાદશાવત્તવાદણની ગુરૂને પગે દીજઈ. ચહણે તય ૨૫ દેહા, ૨૫ આવસ, એસુગછ ૨૫ પણ વીસ હૃતિ પાત્રઉંઠાણા ૬૭ બ્રેવહયંતિ ગુરૂવયણા ૬ અહિગારેણો. પંચય ૫, ઈયરે પંચે વયપંચપડિલેહા ૫ એ ગોવન્ગહ ૧. પંચાભિહાણ પંચેવ આહરણા ૫, આસાયણ તિત્તીસં ૩૩, દોસ ૩૩, બત્રીસ કારણા, અદ્ધ ૮. બાણૂય સયંઠાણાણાં વંદણ એ હોઈ નીયબ. ઈમ બાણૂસી થાનક સાચવતઉ. શિષ્ય વાંદણઉં દિઈ. પહિલઉ આદેસ માગી મુહપતી પડિ લેહઈ તિહાં પંચવીસ પડિલેહણ મુહપતીની પંચવીસ સઈરની એવૂ પંચાસ પડિલેહણ કરાઈ. હિવ વાંદણાં દેતાં પંચવીસ આવશ્યક સાચવ્યા જેઈઈ. દોણય ૨, અહોજાય ૧, કિયકમ્મ, બારસાય ૧૨, ચઉસિ, ૨૪, તિગુર્તિ ૩, દુપવિસં ૨, એ નિરકમણે ૧, આત્મપ્રમાણ ભૂમિકા માહિ ગુરૂતણી અનુજ્ઞા પાખઈ. પઈસિવા નાવઈ-તિણિ કારણિ ગુરૂ હતઉં અઊવે હાથે વેગલઉ હોઈ, ઇચ્છામિ ખમાસમાણો. વંદિઉં જાવણિજઝાએ નિસાહિઆ એ. એતલઉ કહિતઉ. આપણી વાંદિવાની ઇચ્છા જણાવઈ. એ છઈ શિષ્ય લગાર એક નીચ3 નમી અણુજાણ હમે મિઉમ્માહ કહઈ એ નીચા નમિ ચારૂપ એક. આવશ્યક ૧, પછઈ શિષ્ય મુખિનિસીહી કહીઉ ૨. જેહરણિ અથવા શ્રાવક મુહપત્તીઈ કરી આગિલી ભૂમિકાનું જતઉ અવગ્રહ માહિ પઈસઈ એ બીજઉ આવશ્યક ૨. સંડાસા પડિલેહી ઊગડ્ર બઈસી ગુરૂના પગ સમીપિ રજોહરણ મૂકી હાવઈહાથિ ગૃહપતી લેઈ ડાબા કાન આરંભી જિમણા કાન લગઈ નિલાડપઉજી તીણઈ કરી ડાવઉ-મૂંજી મુહપતી મૂકી એકો કાય ઇત્યાદિ કહતી ત્રિણિ આવર્ત કરશું કિમ બેવઈ બહુ લાંબી પસારી કહુણી શું કરી જાંઈ અણ રસત ગુરૂના ચરણ ઉપરિ સંલગ્ન બિહું હાથની દસઈ આંગુલી લગાડતઉ મુખિઅ અક્ષર કહઈ પછઈ તિમ જિ દસ આંગુલી આપણઈ નિલાડીં લગાડત અહો કહઈ બિહુ અક્ષરે એક આવર્ત. તિમ જિકા અનઈ ય એ બિહુ અક્ષરે આવર્ત બીજઉં, તિમ જિકા અનઈ ય એહ બિહું અકક્ષરે યં-એ બિહુ અક્ષરે ત્રીજી આવર્ત, એવું આવર્ત ૬ પછઈ બેવઈ હાથનઈ માથઉં ગુરૂને પગે લગાડી ખામેમિ ખમાસમણો દેવસિય વઈક કર્મ કહઈ. જુ ગુરૂ આગલિ હુઈ તું ગુરૂને પગે વાંદણા દિઈ. નહીતુ શ્રાવક પાછલિ થકઉ મુહાપતી માંડી ગુરૂચરણની સ્થાપના કરી આવર્ત કરઈ. પછઈ. જુ ગુરૂ આગલિ હુઈ તુ ગુરૂને પગે વાંદણા દિઈ. નહીતુ શ્રાવક પાછોલ થકી મુહાપતી માંડી ગુરૂચરણની સ્થાપના કરી આવર્ત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy