SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ યતીનઈ ગૃહસ્થનઈ યોગ્ય તે ભણી પ્રધાન. તેહનઉ ફલ અંતર્મુહૂર્ત માહિ મોહિલ ફલ પામઇ યત ઉક્કોસંદવ્યત્યયમારા હિય જાઈ ઉ – જાવલાવન્થ એણે પાવાઈ અંતમુહુ ત્રણ નિવ્વાણું Illી કોઈ કહીસ્યઈ જુ ફુલફૂલની પૂજા ઊસી વઘ છઈ તુ - શ્રાવકનઈં વજ (જીવ) જાઈઈ. ગુરૂ કહઈ વલ્થ - ખણાવતાં જિમ ડીલ ખરડાઈ પણિ પાણી નીકલિઆ પછી આપણી મલ નીગમઈ. લોક નઈ સુખી કરઈ તિમ પૂજા કરતાં સાવદ્ય લાગઈ, એણી પૂજા દેખી ઘણા જીવનઈં ભાવ ઊપજઈ. વલી શિષ્ય કહઈ યતીઈ જુ પૂજાનઈ નિષેધ તુ પૂજાની ફૂલ કાંઈ પ્રાર્થઈ. ગુરૂ કહંઈ, યતીનઈ પૂજા નિષેધ છઈ પણિ ઉપદેસ દિઈ ભલી પૂજા દેખી હર્ષ ઊપજાવઈ. તેહ ભણી પૂજાફલ પ્રાર્થના કરતાં દોષ નહીં. સમ્માણ વત્તિયાણ સન્માન કહીઈ સ્તવન સ્તોત્રિ કરી ગુણની સ્તવિયઉં તેહ ભણી કાઉસગ્ન કરઉં છઉં. કોક હિસ્યઈ એ પૂજા સત્કાર સન્માનની વાંછા કાંઈ વાંછઈ તેહ ભણી કહઈ બોરિલા ભવત્તિયાણ એ કહીંઈ જિનધર્મની પ્રાપ્તિ. આવતઈ ભવિ હું જિનધમ્મ લહિજિઉં. વલી કોક હિસ્યઈ જિનધર્મની પ્રાર્થના કાઈ કરંઈ. તે ભણી કહઈ, નિરૂવસગ્ન વિત્તિયાએ નિરૂપસગ્ર શષ્ટિઈ મોક્ષ કહીંઈ. તેહ નિમિત્ત કાઉસગ્ગ કીધઉ હૂંતઉ, જેણે તે કરી સફલ થઈ, તે કહઈ. સદ્ધાએ ૧, મેહાએ ૨, જિઈએ ૩, ધારણાણે ૪, અણુપેહાએ ૫, વધ્ધમાણીએ ૬, કામિ કાઉસગ્ગ ૭, એસી તે પદે ત્રીજી સંપદા. શ્રદ્ધા કહીઈ. વાસનાઈ કરી કરઉ. મોહાએ રૂડા વિરૂઆનઉ ફલાફલ મેધા બુદ્ધિઈ જાણીનઈં ધિએ કહીઈ. મનની સમાધિઈ “ધારણા'. એ વીતરાગના ગુણ ચિત્રમાંહિ ધરતઉ કરઉ. અણુપેહાએ અરિહંતના ગુણ જિવલી ૨ ચીંતવઉં. ઈમ શ્રદ્ધા ધૃતિ ધારણા અનુપ્રેક્ષા એ પાંચઈ બોલે વૃદ્ધિમત્તો છઈ. એણે કારણે કરી હામિ કાઉસગ્ન કરઉં છઉં. ૧૫ પદ, ૩ સંપદા, ૮૯ અક્ષર એહનઈ બેહાડઈ અન્નત્થ સસિએણે ઈત્યાદિ કાઉસગ્ન દંડક પઢીઈ. એતલઈ સ્થાપનાહીત વાંદવાની ત્રીજઉ અધિકાર. કાઉસગ્નમાંહિ નવકાર કહી નમો અરિહંતાણં કહેતાં પારી, વદ્યમાન તીર્થકરની સ્તુતિ કહીઈ. નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ એ પાંચઈ પરમેષ્ટિનઈ નમસ્કાર હુઈ. એ પદપ્રવાહઈ સ્ત્રી ભણિયા ન લહઈ. હિવ થઈ સર્વ પ્રમાણ, તથાપિ પ્રસિદ્ધ ભણી સમ સંસ્કૃત સંસારદાવાનલ વખાણી ઈ. સંસાર દાવાલન હ8. શ્રી મહાવીરનઈ નમસ્કારઉં. તે વીતરાગ કેહવઉ છઈ. સંસારરૂપિઉ દાવાનલ તે ઉલ્દવાનઈ રણિ પાણિ સમાન છઇં. સંમોહ કહીઈ. અજ્ઞાનરૂપિણી ધૂલિ હરવાનઈ કાજિ સમીર વાયુ સમાન. માયારૂપિણી રસામૃથ્વી તે વિચારવાનઈ કાજિ સાર કહીંઈ. તીક્ષ્ણ સીર =હલ સમાન છઈ. ગિરિમાંહિ સારપ્રધાન મેરૂપર્વત તેહની પરિંઈ ધીર નિશ્ચલ છઈ. એહવા શ્રી મહાવીરદેવના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy