SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૨૩ મટ્ટી જે સચિત્ત પાણીનઈ યોગિ કાદમ હુઈ. અથવા દગ કહીઈ પાણી. મટ્ટી કહીઈ માટી. બેવઈ જૂજૂઆ પદ જાણિવા. મર્કટ સંતાન કહીઈ. કાલિ આવડી નઉ જલે. હિવ ઓસાદિક સવિહુ તણાઈ પીડિવંઈ. ” જેમ જીવા વિરાહિયા જિક જીવ મઈ વિરાધિયા, દોહિલા કીધા. એતલઈ પાંચમી સંપદા. હિવતે જીવ કઉણ? એચિંદિયા. બેઈદિયા. તેઈદિયા. ચઉરિંદિયા. પંચિંદિયા. એતલંઈ છઠ્ઠી સંપદા. એક શયર જિ ઇંદ્રિય હઈ તે એકેંદ્રિ, કિમ પૃથ્વી, અપ, તેજ, વાય, વનસ્પતિ. તિહાં પૃથ્વીકાય. અરણેટલ, ખડી, ઘાકડી, તૂરી, સીંધવા દિ. પ્રમુખ અપકાય – હીમકહા, ઉસ, પાણી, પ્રમુખ તેજ કાય – આગિ, વીજ, અંગાર પ્રમુખ વાય કાય – ગુંજા-વાય, ઉત્કલિકા – વાય, ભૂતોલીઉ, મંડલિકા - વાય. પ્રમુખ વનસ્પતિ – કાય-ના બિં ભેદ: એક સાધારણ અનઈં બિજી પ્રત્યેક. જે સાધારણ તે અનંતકાય કંદાદિક પ્રત્યેક બા સાગર પ્રમુખ. હિવ ત્રસજીવ કહીઈ. બેઈદિયા = જેહનઈ સયર નઈ મુખ – બિ ઇંદ્રિય હું ઈ તે, સાખ, સાપ, કૃમિ. જલોગ ગંડોલાં વાલઉ ગોડ – પંયરા, અલસિયા પ્રમુખ જાણિવા. તેઈદિયા = ફરસન ૧. રસન ૨. ઘાણી ૩. - એ ત્રિણિ ઇંદ્રિય જેહનઈ હુઈ તે કઉણ ? કીડી, મંકોડી, કુંથુઆ, જૂ, લીંખ, ઊદેહી, ચાંચડ, માંકણ, ગાદીઆ, ખજૂરા, કાતરા, ચૂડેલિ – જેહનઈ ઘણા પગ હુઈ તે તેઈંદ્રિયજાણિવા. ફરસન ૧. રસન ૨. પ્રાણ ૩. ચક્ષુ ૪. એ આરિ ઇંદ્રિય જેહનઈ હુઈ તે માખી, કૂતી, વીંછી, પતંગ, તીડ, ભ્રમર, મસા, ડાંસ, કોલીયાવડા, વાંડઈ, જે ઊંડણી જીવ. જેહનઈ છે અથ આઠ પગ હુઈ તે ચઉરિંદ્રી જાણીવા. ફરસન ૧. રસન ૨. પ્રાણ ૩. ચક્ષુ ૪. શ્રવણ ૫. એ પાંચ હુઈ તે પાંચંદ્રી. દેવ, માનવી, નારંગી, તિર્યંચ જલચર મશ્યા (મસ્યા) દિકા; થલચરગાઈ, ભઈંસિ પ્રમુખ. ખેચર હંસ. સારસ. ઉરપરિ સર્પાદિ, ભુજપરિ નકુલાદિક. એ સર્વ સંસારી જીવ આદ્યા. તે જીવ કિમ વિરધાઈ તે કહઈ. અભિહયા વત્તિયા આરંભી જીવીયાઓ વ વરોવિયા તસ્સમિચ્છામિ દુક્કડ - એતલઈ સાતમી સંપદા. અભિહયા અભિ કહતા સામ્યા આવતાં પગિ કરી આહયા અથવા ઊપાડી નાખ્યા. વત્તિયા = પંજાનઈ એકઈ ઢગલઈ કીધા અથવા ધૂવાલિઈ ઉહટિઆ ૨. લેસિઆ ભઈ ભીતિઈ થાંભઈ લગાડ્યા અથવા લગીરેક મસલ્યા ૩. સંઘાઈયા = Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy