SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૭ વકીલ શ્રીમદ્ ૧૦૫૮ વકીલ શ્રીમદ્ ૧૦૫૯ વકીલ શ્રીમદ્ ૧૦૬૦ વકીલ શ્રીમદ્ ૧૦૬૧ વકીલ શ્રીમદ્ ૧૦૬૨ વકીલ શ્રીમદ્ ૧૦૬૩ વકીલ શ્રીમદ્ આત્મા છે ? હા, આત્મા છે. અનુભવથી કહો છો કે આત્મા છે ? હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે તે તો અનુભવગોચ૨ છે તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે તે પણ અનુભવ ગોચર છે પણ તે છે જ. જીવ એક છે કે અનેક છે ? આપના અનુભવનો ઉત્તર ઈચ્છું છું. જીવો અનેક છે. જડ કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે ? જડ કર્મ એ વસ્તુતઃ છે માયિક નથી. પુનર્જન્મ છે ? હા, પુનર્જન્મ છે. વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્ત્વ આપ માનો છો? ના. દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કોઈ તત્ત્વનું બનેલું છે ? દર્પણમાં પડેલું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી તે અમુક તત્ત્વનું બનેલું છે. (પા. ૨૩૩) ૨૨. ચાલો જૈન ધર્મ તત્ત્વજ્ઞાન સમજીએ. જૈન ધર્મના વિચારોને સમજવા માટે કથાનુયોગનો આશ્રય લેવાથી Jain Education International 2010_03 ૪૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy