________________
ઉત્તર
૪૫૧ પ્રશ્ન
ઉત્તર
૪૫૨ પ્રશ્ન
ઉત્તર
દર્શન અને સમકિતનો વસ્તુગતિએ અભેદ છતાં પણ કચિત્ નિઃશક્તિપણાના અભાવે જ સમકિતનો અતિચાર કહેવાય છે અને શંકા વગેરેનો સદ્દભાવ દર્શન અતિચાર કહેવાય આ પ્રમાણે પ્રવચન સારોદ્વારના છઠ્ઠા દ્વારમાં સ્પષ્ટ હકીકત છે.
પોસાતી શ્રાવકો કેટલી ભૂમિ સુધી જઈ શકે ?
પોસાતી શ્રાવકો ઈર્યાસમિતિ વગેરેએ કરી ધર્મને માટે ઈચ્છામુજબ સુધી જઈ શકે છે. આમાં ભૂમિના પ્રમાણનો નિયમ નથી.
સાંજના પ્રતિક્રમણની પેઠે સવારના પ્રતિક્રમણમાં શ્રાવકોને સાધુએ આદેશ અપાતો નથી તેનું શું કારણ ? પ્રભાતનું પ્રતિક્રમણ ઉંચા સાદે ન કરવું એવી આગમની મર્યાદા છે જો આદેશ આપવામાં આવે તો સૂત્ર સંભળાવવા માટે શ્રાવક ઊંચા સાદે ભણાવે તો સૂત્ર મર્યાદાનો ભંગ થઈ જાય માટે પ્રભાતે આદેશ અપાતો નથી.
ઉત્તર
૪૫૩ પ્રશ્ન શ્રાવકને ગોત્રદેવીની પૂજામાં મિથ્યાત્વ લાગે કે નહીં? જેનું જેવા પ્રકારનું ધ્યેય હોય તેને ગોત્રદેવીની પૂજા મહારાજા કુમારપાળની પેઠે ક૨વી જ નહીં અને ધૈર્ય ન હોય તો કદાચિત તેની પૂજામાં પણ ઉચ્ચરેલ સમકિતનો ભંગ થતો નથી કેમ કે દેવાતિયોગ રૂપ છીંડી ઉચ્ચ૨તી વખતે મોકળી રાખવામાં આવી હોય છે.
૪૫૪ પ્રશ્ન કોઈ માણસ પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય તેમાં કોઈપણ શ્રાવક ભાડું આપીને રહી શકે કે નહીં? જો કે ભાડું આપીને તે ઘરમાં રહેવાનો કોઈ દોષ લાગતા નથી પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ
ઉત્તર
Jain Education International 2010_03
૨૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org