________________
કર્મગ્રંથ ભા.૧ મૂળ ગાથાઓ, અર્થ અને વિવેચન ઉપરાંત સંભવિત પ્રશ્રો દ્વારા કર્મવાદના વિચારોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ વિષયને સ્પર્શતા ૧૦૦ પ્રશ્નો દ્વારા કર્મગ્રંથનો પ્રાથમિક અભ્યાસ થઈ શકે તેમ છે. કેટલાક નમૂનારૂપ પ્રશ્નો માહિતીપ્રધાન હોઈ અત્રે નોંધવામાં આવ્યા છે.
આજ વિષય ઉપર પૂ. નરવાહન વિજયજીએ પણ પ્રશ્નોત્તરી રચી છે તેનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કર્મગ્રંથમાં ૧૦૦ પ્રશ્નો છે તદુપરાંત દરેક ગાથાને અનુલક્ષીને પણ અભ્યાસપૂરક પ્રશ્નો છે. અહીં નમૂનારૂપે થોડા પ્રશ્નો નોંધવામાં આવ્યા છે તે ઉપરથી કર્મ વિષયક વિચારો જાણવા મળે તેમ છે. ૩૫૫ પ્રશ્ન આ કર્મગ્રંથનું નામ શું? અને તેનું કારણ શું? ઉત્તર આ કર્મગ્રંથનું નામ “કર્મ વિપાક છે અને આ કર્મગ્રંથમાં
બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે શું ફળ આપે તે સમજાવ્યું
છે. માટે કર્મ વિપાક (કર્મોનું ફળ) એવું નામ રાખેલ છે. ૩૫૬ પ્રશ્ન કર્મ ક્યા પદાર્થનું બનેલું છે? ઉત્તર પુદ્ગલાસ્તિકાયના પેટા ભેદરૂપ “કામણવર્ગણા' છે. એક
પ્રકારના સૂક્ષ્મ રજકણો = પુદ્ગલાણુઓ છે. અનંત અનંત
પ્રદેશોના બનેલા સ્કંધો છે. ૩૫૭ પ્રશ્ર આત્મા જ્યારે કષાયાદિકર ત્યારે જ કર્મ લાગે છે તો કર્મ
અનાદિ કેમ સમજાવો છો? વિવણિત કોઈપણ કર્મ જ્યારે કરે છે ત્યારે જ લાગે છે માટે આદિવાળું છે, પરંતુ પ્રવાહથી પરંપરાથી અનાદિ છે. જેમ આપણે જન્મ્યા ત્યારે મનુષ્યભવની આદિ. મરીને જ્યાં જઈશું ત્યાં તે ભવની આદિ પરંતુ ભવોની પરંપરાએ અનાદિની
ઉત્તર
૧૯૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org