________________
૩૩૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ અંતે જે પ્રાર્થના કરી છે તે જ પ્રાર્થના કરીએ नाना पुद्गल पुद्गलावलि परावर्तानन्तानहं, पूरंपूरमियचिरं कियदशं वाढं दृढं नोढवान् । दृष्टवा दृष्टचरं भवन्तमधुना भन्यार्थयामि प्रभो, तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयःश्रियं प्रापय ।। [અનેક પુગલ પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવર્ત સુધી ભમી ભમીને હે પ્રભુ! હું ઘણું દુઃખ પામ્યો છું. હવે આપને દષ્ટિવડે નિહાળવાથી ભક્તિથી પ્રાર્થના કરું છું કે મને દુઃખ (માં) થી છોડાવો. આપનું ચારિત્ર મને રુચે અને કલ્યાણરૂપી (મોક્ષરૂપી) લક્ષ્મીને હું પ્રાપ્ત કરું)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org