SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ जई सव्वेसु दिणेसु पालह किरिय तओ एवइ लडें । जइ पुण तहा न सक्कह, तह विहु पालिज्ज पव्व दिणं ॥ ‘જો રોજ ધર્મ-આરાધના કરો તો ઉત્તમ, પણ એ ન બને તો ધર્મના દિવસોમાં તો ખાસ ધર્મ-આરાધના કરવી જોઈએ. પર્વના દિવસોમાં વિશેષ-ધર્મઆરાધના કરવી જોઈએ, કારણ કે પર્વ-તિથિઓમાં જીવાત્મા આવતા જન્મ માટેનું આયુષ્યકર્મ બાંધે છે. પર્વના દિવસોમાં કરેલી થોડી પણ ધર્મઆરાધના મહાન પુણ્યબંધ કરાવે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy