________________
નવકાર મંત્ર
નમો અરિહંતાણં - અરિહંતોને નમસ્કાર નમો સિદ્ધાણં – સિદ્ધોને નમસ્કાર નમો આયરિયાણં - આચાર્યોને નમસ્કાર નમો ઉવજ્ઝાયાણં – ઉપાધ્યાયોને નમસ્કાર નમો લોએ સવ્વાસાહૂણં - લોકવર્તી સર્વ સાધુ-સાધ્વીને નમસ્કાર
એસો પંચ નમુક્કારો - આ પાંચ નમસ્કાર મંગલાણં ચ સવ્વસિં - તમામ પાપોનો વિનાશ કરનારા છે અને
‘પ’ એટલે પાપ નાશક, જપ કરવાથી પાપનો નાશ થાય છે. આંતરિક શત્રુઓનો નાશ થાય છે. અંતઃકરણની શુદ્ધિ થતાં જન્મ મૃત્યુરૂપી સંસારચક્રથી મુક્ત થવાય છે. ઘણીવાર જપ કરતાં હોઈએ તેનો અર્થ ખબર ન હોય તો પણ શબ્દની અંદર શક્તિ છે કે તે અંતઃકરણની શુદ્ધિ લાવશે અને તેનો અર્થ
નવકાર : નવ કાર
નવ : નવું, તાજું
કાર : નિર્માતા, રચયિતા, દા.ત. કુંભકાર આપણામાં સ્ફુરશે અથવા જિજ્ઞાસા ઉત્પન્ન થતાં તેનો
- ઘડા બનાવનાર
અર્થ જાણવા આપણે પ્રયત્ન કરીશું.
પઢમં હવઈ મંગલં - તમામ મંગળોમાં પ્રથમ મંગળ છે.
નવકાર : જે વ્યક્તિને નવો બનાવે છે, તાજો બનાવે છે.
મંત્ર : વિચાર. આપણે કહીએ છીએ મંત્રણા કરી, મંત્રણા ચાલે છે. જેનો અર્થ છે વિચાર કર્યો, વિચાર ચાલે છે.
મંત્ર : ઉપદેશ આપવો, સલાહ આપવી અથવા ગુરુ મંત્ર આપે. દરેક મંત્રનો અર્થ હોય છે. તેમાં ઉપદેશ રહેલો હોય છે. - જેમ કે નવકાર મંત્ર - જેમાં પણ ઉપદેશ, આદેશ રહ્યો છે. આમ, નવકાર મંત્ર એટલે વિચાર કે ઉપદેશ, જે વ્યક્તિને નવી, તાજગીભરી (આનંદી) બનાવે છે. આ મંત્ર છે ગુરુઓની પ્રાર્થના.
કોઈપણ શબ્દ એવો નથી જે મંત્ર ન બની શકે, કોઈપણ વનસ્પતિ એવી નથી કે જેમાં કંઈક
Jain Education International 2010_03
- ડૉ. મૃદુલાબહેન વાદી ઔષધિ મૂલ્ય (Medicinal Value) ન હોય અને કોઈપણ મનુષ્ય એવો નથી કે જેનામાં જ્ઞાન ન હોય.
મંત્રનો સામાન્ય રીતે જપ થતો હોય છે. જપનો અર્થ છે - જે પણ શબ્દ કે મંત્ર હોય તેને ફરી ફરી બોલવો (Repeat ક૨વો.) ‘જ’ એટલે જન્મબંધનથી મુક્ત કરાવવું, જન્મની સાથે જ મૃત્યુ રહેલ છે, તેથી મૃત્યુથી પણ મુક્તિ - એનો અર્થ જન્મ-મૃત્યુરૂપી ચક્ક૨થી મુક્તિ.
८७
જપ જુદી જુદી રીતે કરી શકાય છે.
(૧) ઉચ્ચ જપ - મોટેથી બોલીને જપ કરવો. મોટેથી બોલતી વખતે ભૂલ પડે તો ધ્યાન ખેંચાય છે.
અથવા ધીમેથી જપ કરવા. જે બીજાઓથી ન સાભળે
શકાય.
(૩) ચિત્તજ જપ - મનમાં જપ કરવો. આ પોતે જ ધ્યાન છે. જપમાં એકને એક મંત્ર ફરી ફરી બોલાય છે. બે મંત્રની વચ્ચે શાંતિ આવે છે. મંત્રશાંતિ-મંત્ર-શાંતિ, એ ક્ષણિક શાંતિ એ મારું સ્વરૂપ છે. આ ધ્યાન બની જાય છે – કેમ કે હું ધ્યાન સ્વરૂપ
છું.
(૪) અજપા જપ - જ્યાં જપ સ્વાભાવિક રીતે જ અવિરત મનમાં ચાલ્યા કરે છે, સતત ચાલ્યા કરે
For Private & Personal Use Only
www.jainelibrary.org